________________
મને ચેતવવા આ દ્વત આવી ગયે, છતાં હજી ચેલૈ નથી. રાણુનો ભય જુદો હતો અને રાજાને ભય પણ જુદે હતે. તેમ અહીં પણ આ બે બાળકોને જે ભય લાગે છે તે જુદે છે. અને માતા-પિતા જેને ભય માને છે તે ભય પણ જુદો છે. આ પુત્રો કહે છે હે માતા ! અમને જન્મ-જરા અને મરણને ભય લાગ્યો છે.
| હે માતા ! અહીંયા જન્મ પામીને કેટલાં કર્ટો વેઠયાં! વળી ગર્ભમાં નવ માસ રહો ત્યાં પણ અમે કેટલાં કષ્ટો વેઠયાં. ગર્ભમાં ઊંધે મસ્તકે કેરીની જેમ લટકથા અહીં ઊંધા મસ્તકે અડધો કલાક ધ્યાન કરવું હોય તે કરી શકાતું નથી. સ્વાધીન ગરમી વેઠી શકતાં નથી. પ્રગધ આવે તે નાક આડા ડૂચા દે છે. માર્ગમાં વિષ્ટા પડી હોય તે સૂગ ચઢે છે. પણ ગર્ભમાં તારા નાકની દાંડી ઉપર થઈને માતાનું વિષ્ટા ચાલ્યું જતું હતું તે કેમ સહન કર્યુ? સે સે તપાવીને કોઈના શરીરમાં ભેંકી દેવામાં આવે અને જેટલી વેદના થાય છે તેથી અનંત ગણી વેદના આ જીવને જન્મતી વખતે થાય છે. વળી,
“गष्भाइ मिज्जन्ति बुयाबुयाणा, नरा परे पंचसिहा कुमारा ।
जुवाणगा मज्झिम थेरगा य, चयन्ति ते आउरखए पलिणा ॥ કંઈક છે ગર્ભમાં જ મરણ પામે છે. કંઈક જ જન્મીને તરત જ મૃત્યુ. પામે છે. કંઈક બાલ્ય અવસ્થામાં જ મૃત્યુ પામે છે તે કંઈક યુવાનીમાં મૃત્યુ પામે છે. “હે માતા ! હવે અમારે આવા કષ્ટ વેઠવા નથી. અમને જન્મને ડર લાગે છે.” તમને મરણને ભય લાગ્યો છે. એમને જન્મને ભય લાગ્યો.
મહાન પુરૂષે તમને સત્ય સ્વરૂપનું ભાન કરાવે છે. સાચા સુખને માર્ગ બતાવે છે પણ એ માર્ગ તમને રૂચ નથી. વિષ્ટાના કીડાને વિષ્ટામાં જ આનંદ આવે. ભૂંડની સામે ગમે તે સારો બરાક મૂકવામાં આવે તો પણ તેને ન ગમે. એની દૃષ્ટિ વિષ્ટા તરફ જ દોડે છે. તેમ તમને પણ ભેગમાં જ સુખ દેખાય છે. પુની વાત સાંભળી માતાના પેટમાં તેલ રેડાઈ ગયું. શું મારા પુત્રો દીક્ષા લેશે? જેપીના વચને સાચા પડશે?
મોહને નશે જેને ચઢે છે તેને બીજું કાંઈ જ દેખાતું નથી. જે માણસે દારૂ પીધે હોય છે તે માણસ માતાને બહેન કહે છે, પત્નીને માતા કહે છે. જ્યારે દારૂને નશે ઉતરે ત્યારે સાચું ભાન થાય છે. આ બે કુમારને જન્મને ડર લાગે છે. જો તમને આ ભય લાગે તે અમારે તમને રોજ ને રાજ કહેવું ન પડે. જેને ડર રાખવામાં છે તેને ડર તમે રાખ્યું નથી. જેને નથી રાખવાને તેને ડર લાગે છે. ઘરમાં ચાર પિસી જાય તેને ડર લાગે છે. એટલે બારણાં બંધ કરીને સૂઈ જાવ છો. બિરયામાંથી સો રૂપિયાની નોટ પડી જાય તે શું છે, પણ તમારી જિંદગીની ઘડીએ મહામૂલી.