________________
૧૭
આંગણામાં આવીને શેઠ ઉભા રહી રાથી એલ્યા : કાણુ છે. ઘરમાં રામજીના કરાઓ આંગણામાં રમતાં હતાં. એમણે આ શેઠને પેાતાને ઘેર આવેલા જોઈ બાળકો ખેલવાં લાગ્યાં. કાકા આવ્યા, કાકા આવ્યા. કાકા, તમે મેસેા, હું ઘેાડાને ગમાણે બાંધી ઘઉં, તમે પાણી પીવેઢે ત્યાં મારા બાપુજી ગામમાં ગયા છે ત્યાંથી ખેાલાવી લાવું છું. નિર્દોષ બાળક હ ભેર કાકાને કહી રહ્યો છે. પણ કાકાને ક્રોધના પાર નથી. મારે તારું પાણી પીવું નથી, એ હરામખાર રામજી કયાં ગા ? આ શેઠને ગુસ્સે જોઈ છોકરા રડવા જેવા થઈ ગયા. છેકરા દોડàા બાપને ખેલાવી લાવ્યેા. રામજીએ જોયું તેા એના કાકા છે. અડ્ડા કાકા ! તમે આવ્યા ! પધાા, પધારેા ! ગરીબની ઝુંપડી પાવન કરો. એમ કહેતા કાકાને ભેટી પડ્યો, પણ ગુસ્સે થયેલા કાકાએ રામજીને ધક્કો મારી હડસેલી મૂકયો. રામજી સમજી ગયા કે આ શેઠ ગુસ્સે થયા છે માટે કઈક કારણુ હશે. મારા ઉપર આળ તેા નહિ ચઢ્યુ હાય ને !
આટલું કરવા છતાં ગરીબ રામજી બધુ જ સહન કરીને મેલ્યા-કાકા ! આજે મારાં અહેાભાગ્ય ! આપના પુનિત પગલા થવાથી મારે ઘેર સાનાના સૂ ઉગ્યેા. શેઠ કહે છે ઉગે જ ને ! પારકા માલ ચારી લાવે પછી સાનુ જ દેખાય ને! રામજી સમજી ગયા કે મારે માથે ચારીનુ' આળ આવ્યુ છે. પણ સહનશીલ રામજીએ શેઠના પગમાં પડીને કહ્યું : કાકા ! હું તમારુ ચારી લાગ્યે છુ. મારી ભૂલ થઈ ગઈ છે. હું ગરીબ છું. મારા છેકરાં ભૂખે મરતા હતાં, એટલે દાનત મગડી ને ચારી કરવાની ભૂલ થઈ ગઈ. હું તમારું' મધુ' જ આપી દઈશ. પણ મારે ઘેર આવેા. જમ્યા સિવાય જવા નહિ દઉં.
આ શેઠને શાંતિ થઈ કે એ પાતાની ભૂલ કબૂલ કરે છે એટલે આપી દેશે. રામજી એની પત્નીને કહે છે, આજે તે આપણા ઘેર કાકા આવ્યા છે. માટે દાળ-ભાત ને કંસાર બનાવ. સ્ત્રી કહે-ઘરમાં ઘી નથી. અરે! તેલના પણ ક`સાર અને તેમ નથી. કયાંથી બનાવું! ગમે તેમ કર પણુ કાકાને આજે જમાડવા છે એ વાત સાચી છે. પત્ની પણ સારી હતી. ઘરમાં બીજું કાંઈ ન હતું. એના કાનમાં એક સેાનાનું લેાળિયું હતું તે કાઢીને પતિના હાથમાં આપીને કહ્યું. આને વેચીને ઘી લઈ આવેા. હું કંસાર મનાવી દઉં છુ. ગરીખ માણુસ લેાળિયું વેચીને જે પૈસા મળ્યા તેમાંથી ઘી લાવી કંસાર ખનાવી શેઠને જમાડયા. એટલે કંઈક શાંત થયા. રામજી પૂછે છે કાકા ! તમારા જે દાગીનો ખેાવાયા છે તેની કિંમત કેટલી હતી ? શેઠ કહે છે લગભગ મસે રૂપિયા હશે.
ઠીક, કાકા તમે સૂઇ જાવ. હું. હમણાં જ આપી દઉં છું. કહી રામજી ગામમાં ગયા. એક શેઠને ત્યાં જઈ કરગરીને કહેવા લાગ્યા. શેઠ ! આજે હું ખૂબ ભીડમાં આવી