________________
૧૫
અને સારી કેાલેજમાં દાખલ કરવા હોય તેા કામ થઈ જાય. એક પેશન્ટને દવાખાનામાં દાખલ કરવા છે. ડોકટરે ૨૧ મી તારીખ એપરેશન માટે આપી છે. પણ ીને તાકીદે આપરેશન કરવાની જરૂર છે. તે ત્યાં લાંચ આપે તે કામ થાય. ગાડીમાં ટિકિટ માટે પણ લાંચ. બેસવાની સીટ મેળવવા માટે પણ લાંચ. જ્યાં જોઈએ ત્યાં લાંચ લાંચ ને લાંચ. એ સિવાય વાત જ નહિ. બિચારા ગરીબને તા કયાંય ઉભા રહેવાનુ સ્થાન જ નહિ. તમે શ્રાવક થઈ ને ગરીબને છેતરતાં હા તા સાચા શ્રાવક નથી, પહેલાં વિશ્વાસ આપીને નીચેથી પાટિયું ખેંચી લેતા હો તે પછી ગરીબના ગળામાં છરી ફેરવવામાં શું ખાકી રહ્યું! ભગવાનના સાચા શ્રાવકે। ઉદાર હેાય. ભલે પાસે ધન ન હોય, પણ તમારામાં ખાનદાની તા હોવી જ જોઈએ. ગરીબાઈમાં પણ માણુસ કેવી ખાનન્નાની બતાવે છે !
એક ગામડામાં એક વિણુક વસતા હતા. કમેદયથી બિચારા ગરીબ છે. એનું નામ રામજી છે. એના માપના વખતમાં સારું હતું. પણ પછી ખાલી થઈ ગયેલ. `પૈસા ધીરનારાઓએ એને તિરસ્કાર કર્યાં એટલે બિચારા ગામડામાં જઇને રહેલેા. તે મેટા ગામમાંથી ૨૦ થી ૨૫ રૂ. ને માલ ખરીદી લાવે અને માથે કોથળા મૂકી ગામડામાં ફેરી કરી પેાતાનું ગુજરાન નભાવે આ એની સ્થિતિ હતી. એણે ઘરમાં જે હતુ. તે બધું જ વેચીને બાપનું દેવુ ચૂકવ્યું હતુ. એવી એનામાં ખાનદાની હતી. હવે તે રોકડેથી જ કામ પતાવતા અને એક પાઈનું પણ દેણું કરતા નહિ. કાઇના ઘેર વિના પ્રત્યેાજને જતા પણ નહિ. કોઇના ઘરનું અન્ન પણ ખાતા નહિ. એ સમજતા હતા કે આજે દુનિયા પૈસાની સગી છે.
એક વખત એવુ' અન્ય' કે રામજી ગામમાં માલ ખરીઢવા ગયા છે. ગામમાં સગાનાં ઘણાં ઘર છે. એક સગાંને ઘેર દિકરીના લગ્ન છે. આ રામજીને ગામમાં આવેલા જોઈ ગયા, એટલે કહે છે ભાઇ ! આપણે ઘેર લગ્ન ડાય ને તું આવેલા ચાલ્યા જાય તે સારૂ ન લાગે. માટે આજે જમીને જ જવાનુ છે. સગાએ ખૂબ આગ્રડ કર્યાં. રામજી કહે છે કાકા ! હું કોઇના ઘેર જમતા જ નથી, મને જવા દો. પણ સગાં સમજતાં નથી. ખૂબ જ આગ્રહ કરીને કહેવા લાગ્યાં કે અમે રાજ થાડા કહેવા આવીએ છીએ ! આજે પ્રસ`ગ છે અને આમ કૈલીને જાય તે સારૂં ન કહેવાય.
રામજી સમજ્યા કે ઠીક, આ કાકા તે ખૂબ ચતુર છે. આગ્રહ આમ કરે તેવા નથી. પણ આજે જમવા માટે આટલા બધા આગ્રહ કેમ કરતા હશે ? જે માણસ કૂતરાને મટકું શટલા નાખે તેવા નથી તે આટલે આગ્રહ કરે છે તે રોકાઈ જાઉં. કાકાના ખૂબ જ આગ્રહ થવાથી રામજી રાકાઈ ગયા. સગાસંબંધીઓને જમાડતાં મેડું થઈ ગયું. અ ધારૂ થઈ ગયું. ગામડામાં જવાના રસ્તા વિકટ હતા. અંધારી રાત હતી. અને લૂંટારાની ખૂબ બીક હતી. એટલે બધાં સગા-સંબધી કહે છે રામજી ! રાત પડી છે, માડુ' થઈ જશે