________________
७२
દેવાનુપ્રિયે ! સાંભળેા, તમારા કરતાં દેવા કેટલા સમૃદ્ધ છે! હીરાથી, પન્નાથી એ શાભિત હાય છે, છતાં દેવભવ માનવ ભવ કરતાં ઉંચા નહિ કારણ કે વ્રત-નિયમ અહી' જ છે. અહિંસા સંયમ અને તપ આ ત્રણ તત્ત્વથી યુક્ત એવા ધમ' એ સર્વાં મંગલામાં ઉત્કૃષ્ટ મંગલ છે. આ ધમ જેના હૈયામાં વસે છે તેને ધ્રુવે પણ નમસ્કાર કરે છે. “ ધમ્મા મંગલ મુઠિં, અહિંસા સજમા તવા ।
ધ્રુવા વિ તં નમ’સતિ, જસ્સ ધમ્મે સયા મણેા ! ” દશ સૂ. અ.૧ ગા ૧. કરોડપતિએ આવીને મુનિને નમે એમાં મુનિએ કાંઇ ફુલી જવાની જરૂર નથી, કારણ કે લેાકેા માણસને નથી નમતા પણ એણે જે ત્યાગ કર્યું છે તેને નમે છે, અને દેવતાઓ નમન કરે છે તે કયા ભાવથી કરે છે ? એ માણુસ સત્તાધીશ છે, એણે ઘણી ડીગ્રીએ મેળવી છે અગર ઘણી પદવીએ મેળવી છે એટલે નહિ, પણ એ જે નમન કરે છે એની પાછળ સદ્ભાવ છે. અહિંસા, સંયમ અને તપ આગળ દેવા ઝૂકે છે.
જે માણસ અહિંસક છે એની પ્રવૃત્તિ કેવી હાય ! એના જીવનથી, એની કરુણાથી કોઈને દુઃખ ન થાય, ક્યાંય એ હિ ંસાનું નિમિત્ત ન બને. તેવી જ રીતે મનમાં એમ વિચારે કે મારે કાઈનું અશુભ શા માટે ચિંતવવું જોઈએ! અને ખેલતી વખતે એવે વિચાર કરે કે મારી વાણી કડવી તેા નથી ને? મારી ભાષા નિર્દોષ અને મીઠી તેા છે ને! લેાકેા કારેલાનું શાક બનાવે છે તે પણ તેમાં ઘેાડા ગોળ નાંખે છે. કડવાં ન લાગવા જોઈ એ. તે વિચાર કરો. માણસની વાણીમાં કટુતા હોય તે સાંભળનારને કેટલું દુઃખ થાય ? એટલે સાચા અહિંસક મન-વચન-કાયા આ ત્રણે રીતે નિર્દોષ હાય છે.
ખીજા નખરમાં આવે છે સંયમ. આ પાંચે પાંચ અનિયંત્રિત ઈન્દ્રિયો રેસના ઘેાડા જેવી છે. એ નિયત્રિત હાય તા જ કાબૂમાં રહી શકે છે. ઉત્તરાધ્યયન સૂત્રના ૨૩મા અધ્યયનમાં કહ્યું છે કે—
44
મણેા સાહસી
ભીમા, દુર્દા પરિધાવઈ ।
ત' સમ્મં તુ નિગિર્હામિ, ધમ્મસિકખાઈ કન્થગ′ u ઉ. સૂ. અ ૨૩ ગા—૫૮ મન એ સાહસિક દુષ્ટ ઘેાડા છે. તેના ધમ રૂપી શિક્ષાથી સમ્યક પ્રકારે નિગ્રહ કરવામાં આવે તે જ તે કાબૂમાં રહી શકે છે. પાંચ ઇન્દ્રિયા અને છડા મન ઉપર સૉંચમ લાવી તેના સુ ંદર રીતે ઉપયેગ કરવા જોઇએ. માણસ નક્કી કરે કે મારે મારી ઇન્દ્રિયાના સારા ઉપયાગ કરવા છે તેા એ સુંદર તત્ત્વને પામી શકે. આંખથી ઉચ્ચ કક્ષાનું વાંચન કરી તત્ત્વજ્ઞાનના ઉમદા ભાવા મનમાં વસાવી શકે.
કાન દ્વારા કોઈનીય ખરાખ વાત સાંભળવી ન ગમવી જોઈએ. કાઇનું ય ખરામ સાંભળીએ એટલે આપણને એ વ્યક્તિ પ્રત્યે અભાવ થઈ જાય છે. અને એના પ્રત્યેના સદ્ભાવ સામાન્ય રીતે નીકળી જાય છે, માટે કાઈની મલીન વાત સાંભળવી, એના કરતાં વીર પ્રભુની વાણી સાંભળવી, જીવનમાં પ્રેરણાદાયી કથાઓ સાંભળવી, મહાન પુરૂષોના જીવનમાં