________________
ડીને લઈ જાય છે, જ્યાં તેને ઉપગ આવે અને ખબર પડે કે આ દેવ મને લઈ જાય છે. મારા પૂર્વ કર્મને ઉદય છે. હે આત્મા! રખે તું તારા સ્વરૂપને ભૂલતે ! આ તે તારી કસોટીને સોનેરી સમય છે. સોનાને તેજાબમાં નાંખે પછી જ તેની કિંમત થાય છે, કસેટી હીરાની કે સુવર્ણની થાય છે. કાચ કે પિત્તળની થતી નથી, માટે મારે સમભાવમાં રહેવાનું છે. આ સાધુ ત્યાં આવી પડિક્કમી દેહનું મમત્વ છેડી ત્યાં સથારે કરે છે. દેવ તેને ઘણે ઉચેથી નદી કે દરિયામાં ફેંકી દે છે. તે વખતે લીલ કુગ તેમજ અપકાના છાનું છેદન ભેદન થઈ જાય છે, પણ તેનું પ્રાયશ્ચિત સાધુને લાગતું નથી. કારણ ‘કે તેમને તે છ કાયના જીવો પ્રત્યે અનુકંપાભાવ હોય છે. આપણે કહીએ છીએ કે મદીમાં કે સમુદ્રમાં સિદ્ધ થાય છે, તે એ આ રીતે સિદ્ધ થાય છે. દેવે ફેંકી દે તે વખતે 'સમતભાવ આણી સંથારો કરે અને આયુષ્ય પૂર્ણ કરી તે જીવ સિદ્ધ થાય છે.
સાધુ પિતાના દેહના ભાગે પણ પિતાની પ્રતિજ્ઞાઓ છોડતા નથી. પિતાનામાં રહીને પર કલ્યાણ સાધે છે. “સાધયતિ સ્વ–પર કાર્યાણિ ઈતિ સાધુ!”
પૂર્વ ભવમાં જેમણે સાધુપણું પામ્યું છે તેવા છે આત્માની વાત સિદ્ધાંતકોર બતાવે છે. છે જેમાં બે આત્માઓએ સાધુપણામાં માયા કરી તેથી તેમણે સ્ત્રીલિંગ બટું, કારણ કે જે આત્મા સંસારના રંગરાગ માટે માયા કરે છે તે જીવ વેદ પામે છે. પછી વેદ સંસારમાં રખડપટી કરાવે છે, પણ ધર્મમાં જે માયા કરે છે તેને આ લિંગ બંધાય છે, પણ ભવમાં ભમવું પડતું નથી. જેમ મલિનાથ પ્રભુના જીવે આગલા ભવમાં ધર્મમાં માયા કરી એક છઠ કર્યો. “હું અહિં મટે છું તે બીજા ભવમાં પણ મોટો જ થાઉં” એટલે પિતાના મિત્રેથી કપટ કરીને છઠ કર્યો, તેના ફલ સ્વરૂપે સ્ત્રીલિંગ બાંધ્યું પણ તીર્થકર થયા અને મોક્ષે ગયા. પણ તમે જે માયા કરે છે એ તે સંસારના સુખે માટે કરે છે. ભાઈના ભેગે ધંધે કરે અને પાછે માયા કપટ કરી ખાનગી ધંધે પણ કરતે હેય, અને તેમાં જુદા રસોડે પણ ઉભા થઈ જાય છે. બંધુઓ! અનાદિ કાળથી તમે માયા કરતા આવ્યા છે અને હજુ પણ કર્યા કરશે તે યાદ રાખજો કે તમારા હાડકાં ભાંગી જશે. અહીં હાડકું ભાંગશે તે હાડવૈદ હાડકાં સાંધી દેશે ૫ણું પરકમાં ગમે તેટલી રાડ પાડશે તે ત્યાં કેઈ હાડવૈદ નહિ આવે. ત્યાં તે ભગવે જ છૂટકે છે.
આ છ આત્માઓ પૂર્વભવમાં ચારિત્રની આરાધના કરીને આવ્યાં છે. તેમાંથી બે પુરૂષ પણે ઉત્પન્ન થયો છે. બે સ્ત્રી પણે ઉત્પન્ન થયાં છે, બીજા બે છ પુરૂષપણે ઉત્પન્ન થશે. તેમના નામ શું છે તે નીચેની ગાથામાં બતાવે છે.
પુમત્તમાગમ્ય કુમાર દે વી, પુરેહિઓ તસ્સ જસા ય પત્તી
વિસાલકિત્તી ય તહેસુયારે, રાયસ્થ દેવી કમલાવઈ ય છે ગાથા ૩ ૧૨ શા,