________________
૧
મેં અભાગીએ પૈસાના મેહમાં હીરા જે મિત્ર ગુમાવી દીધું. આ વખતે માંદગીમાંથી મને કોણ બચાવશે? એમ કહેતાં શેઠ ધ્રુસકે ધ્રુસકે રડી પડયા. ઘેર જઈને તેણે બધી વાત પિતાના મેટાભાઈ એવા વૈદને કહી. - જેનામાં માનવતાને સિતારો ચમકી ઉઠે છે, જેના હૃદયમાં દયાના ઝરણાં વહી રહ્યા છે તે મોટે ભાઈ (દ) એકદમ ચમકી ઉઠશે અને તરત જ ત્યાં જવા માટે તૈયાર થશે. ત્યાં શેઠને નેકર એક રૂમાલથી ઢાંકેલી રકાબી લઈને આવ્યું. અને વૈદરાજને ચરણે રકાબી મૂકી. વૈદરાજ તરત જ ઓળખી ગયા કે આ મારા શેઠને મેકર છે. વેદે પૂછયું : શું લાવ્યા છે? તરત જ નેકરે કાબી ઉપરથી રૂમાલ ઉપાડી લીધ અને વૈદરાજના ચરણકમળમાં ચિઠી મૂકી. એ ચિઠીમાં લખ્યું હતું કે મારા પ્રાણાધાર ! અભિમાની શેઠે નાણાના નશાથી મસ્તીમાં પઢીને ઘણી ભૂલ કરી છે તે માર્સ ભૂલ માફ કરજે. હું મૃત્યુની શય્યા પર સૂતો છું. તમારા જેવા પવિત્ર આત્માની મેં કદર કરી નથી. મારે આત્મા હવે કઈ ગતિમાં ફેંકાઈ જશે. તે રીતે સામાના હદયને પીગળાવી દે તેવા અનેક શબ્દ લખેલાં હતાં. તે વાંચતાની સાથે જ વૈદરાજ એકદમ ઉભા થઈ ગયા અને શેઠની સેવામાં હાજર થઈ ગયાં.
વૈદ તન-મન ને ધનથી શેઠની ખૂબ સેવા કરે છે. આયુષ્ય બળવાન હોવાથી શેઠ બચી જાય છે. પિતાની ભૂલનું ભાન થવાથી રૂ. ૫૦૦૦] વૈદના ચરણે ધરે છે, પણ વૈદરાજ લેતાં નથી. તે નાણાંના ભૂખ્યા ન હતાં, પણ સેલને જ ભૂખ્યા હતાં. તેથી નાણાંને સ્પર્શ પણ કરતાં નથી.
અહીં બેઠેલા મારા શ્રાવકે, બેલે! અલ જગ્યાએ તમે જે વૈદશજ હેત તે શું કરત? ભલે તમે ન બેલે પણ હું તમારા બદલે કહું છું કે તમે પ્રથમ તે જાવ જ નહિ અને કદાચ સદ્બુદ્ધિ થઈને જાવ તે શું આ પાંચ હજારની રકમ વહેતી મૂકે સર (તામાં અવાજ ના...ના....) વૈદરાજે શું કર્યું તે કહી દઉં. તે છે કેઈ હિસાબે માથે અડશે જ નહિ. આવી ગરીબીમાં પણ કેટલી અમીરી છે! છેવટે તે નાણાં ગરીબી સેવા માટે અપાવે છે, દરાજે પોતાની માનવતાનું સિકને દર્શન કસબં, કારણ કે તેનામાં પાપભીરુતા હતી. શેઠ પણ દરાજના પરિચથી સાચે પાપભીર બને અને ન્યાયનીીિ જીવન જીવવા લાગે. તમે પણ સારા પાપભીરૂ અને તે જ આશા રાખું છું.
અહીં આ ભગુ પુરોહિતઃ બે પુત્રો જે વૃક્ષ ઉપર દુખબીરૂ ની ગાં હતા. પણ મુનિનાં વસ્ત્ર–પાત્ર આદિ ઉપકરણમાં કઈ જ હિંસક શસ્ત્ર કયું નહિ, આહાર પણ નિર્દોષ હો, તે બંને બાળ મને મન વિચારે છે અ! આપા માતાપિતાએ આપણને કેવું ભૂસું ભરાવી દીધું. જે આપણે બધું નજરે પડ્યું ન હતા તે આ સંતાથી દૂર જ ભાગ્યા કરત. આ સ જેવા પવિત્ર છે, તેમને આચાર પણ