________________
૧પ૦
વગર પીપરમીટે સ્કુલે જવા લાગે. પછી તે એની માતા કહે બેટા ? પાંચ મિનિટની વાર છે. ગરમ ગરમ રોટલી બનાવી દઉં, તું જમીને જા. તે પણ બાળક ના પાડી દેશે. કારણ સ્કુલે જવાનું મોડું થાય છે. આ અણસમજુ બાળક સમજી ગયે. હવે અમારે તમને કયાં સુધી પીપરની લાલચ આપ્યા કરવાની ? તમે કેટલાં વર્ષોથી સંતની વાણી સાંભળે છે? સામાયિક કરી કરીને મોઢે મુડપત્તિના દોરાના આંકા પડી ગયા. કેટલી મુહપત્તિ ફાટી ગઈ કેટલાં પથરણાં ફાડ્યાં અને ગુચ્છાને તે કંસારી ખાઈ ગઈ. પણ હજુ પ્રભુની વાણીને તમને રંગ લાગતું નથી. તમે તે માને છે કે બે કાન મળ્યા છે. એક કાને સાંભળવાનું અને બીજા કાને કાઢી નાંખવાનું. તમારામાં તાકાત હોય તે અમને બૂઝવી દે ! અમે તે બંદા એવા ને એવા જ છીએ.
બંધુઓ! કર્મના વિપાક જ્યારે ભોગવવાના આવશે ત્યારે કોડેની મિલક્ત કામ નહિ આવે. બ્રહ્મદત્ત ચક્રવતી ભેગ-વિલાસમાં મસ્ત રહેતે હતે. ચક્રવતીની રિદ્ધિ પાછળ પાગલ બન્યું હતું. એણે જીવનના અંત સુધી કામગે છેડ્યા નહિ. જ્યારે નરકના ઘોર દુઃખે ભેગવવાનો વખત આવ્યા ત્યારે એ ચક્રવતી બેલવા લાગે છે પત્ની ! તું મને બચાવ. ત્યાં કોણ બચાવે? અહીં જ તમે જુઓ છે ને કે તમે તમારા કુટુંબને માટે કમાઈ રહ્યાં છે પણ સરકારના ગુનામાં પકડાઈ ગયા તે હાથકડી તમારે જ પહેરવી પડે છે. તે વખતે સગાં ને વહાલા શેખું જ કહી દે છે કે અમે તમને ક્યાં કહ્યું હતું કે તમે અમારા માટે કાળાબજાર કરે. કમ તે જે કરે છે તેને જ ભેગવવા પડે છે.
મેવ અgs ” કમ તે કરનારની પાછળ જ જાય છે. કાળાબજાર કરીને અબજો ને કોડેની મિલક્ત ભેગી કરી. હવે તમારા હૈયાને પૂછી જેજે કે મેં પૈસા કેવી રીતે ભેગા કર્યા છે? ચેર તે રાત્રે જ ચેરી કરે છે પણ તમે તે ગાદીએ બેસીને ધોળે દિવસે થોરી કરી છે. જેમ બળદ છે કે કાળે હોય પણ એને ગાડે તે જોડવાને જ ને? તેમ તમે પણ ભલે પેલા ચેરની જેમ ખુલ્લી ચેરી ન કરતા હે પણ આડકતરી રીતે ચોરી કરતા હે પણ ચોર તે ખરાં જ ને! મારા રાજકોટના શ્રાવકે તમે તે આવા નથી ને! જો તમે ધોળા ચાર છે તે તમારા મનમાં સમજી લેજે. અંદરથી તમારા વતન ચેર જેવા હોય અને ઉપરથી શાહ જેવા બનીને ફરતા હે પણ વિચાર કરજે કે કર્મના ઉદય પાસે શાહ કે બાદશાહ કેઈનું ચાલવાનું નથી. કર્મ કરતી વખતે ભાન નથી રહેતું કે હું કેવા કર્મો કરી રહ્યો છું!
એક ગામડામાં એક ધનવાન રહેતું હતું, જેની પાસે પચાસ હજાર રૂપિયાની મિલક્ત હતી. શહેરમાં તે એટલી મિલકત હોય તે કંઈ હિસાબ નહિં. મુંબઈમાં તે પચાસ હજારને ફલેટ માંડ મળે, લખપતિ તે કઈ હિસાબમાં જ નહિ. આ ગામડામાં રહેતે શ્રીમંત પચાસ હજારની મૂડી ઉપર અક્કડ થઈને ફરે. મનમાં એ ફેકે કે હું મોટો