________________
મહ
આવે તા સુ ંદર મૂર્તિ મનાવે. પણ કોણ જાણે તમારાં કાળજા કઈ જાતનાં ઘડાયાં છે કે અમે રાજ વીર વાણીરૂપી રંદા ફેરવીએ પણ કંઈ ફર્નિચર, મૂતિ કે મશીન ખનતું જ નથી. (હસાહસ). તમારા ગળે અમારી વાત ઉતરતી જ નથી,
પહેલાનાં લેાકા વરસાદ પડે ત્યારે છત્રી રાખતા હતાં. એટલે છત્રી હાય તા થાડું પણ પલળાય. પણ હવે તા રેઈનકાટ પહેરે છે. એટલે સ્હેજ પણ ભીંજાવાય નહિ. મને તા લાગે છે કે તમે અહી પણ રેઈનકેાટ પહેરીને આવતા લાગેા છે. એટલે તમને કંઈ અસર જ થતી નથી.
આ બે ખાળકા માતાને કહે છે માતા ! તે` મેહના નાટક ખૂબ ભળ્યા. હવે અમારે એ નાટક જોવા નથી. અમે જ્યાં ગયા હતા ત્યાં અમે અપૂર્વ આનંદ અનુભવ્યા. હવે તે અમને આ ઘરમાં રહેતાં પણ ભય લાગે છે. માતા કહે છે બેટા ! અહીં તમને થેના ભય લાગે છે? અહીં તા ભયનુ કાઈ કારણુ જ નથી. માળા કહે છે અમને શેના ભય લાગે છે તે તું સાંભળ,
''
जाई जरा मच्चु भयाभिभूया बहिं विहाराभिनिविट्ठ चित्ता । संसार चक्कस विमाक्खणट्ठा, दठु दुहुँण ते कामगुणे विरत्ता || માતા ! અમને હવે જન્મ-જરા ને મરણના ડર લાગ્યા છે. માતા સમજી ગઈ કે હવે માજી મગડી ગઈ. તેા ઢગલેા થઈ ને “મારા ખાળકોને સાધુના સમાગમ થયા લાગે છે. આટલી સભાળ રાખવા છતાં કોણ જાણે કયાંથી ભેગાં થઈ ગયા ?” જે સાંભળી સાંભળીને રીઢા થઈ ગયા હોય છે તેના કરતાં જે કેાઇ દિવસ આવે છે તેના ઉપર જલ્દી અસર થઇ જાય છે.
આ જ્યાં સાંભળ્યુ ત્યાં ધરતી ઉપર પડી ગઈ.
એક શેઠ રાજ વ્યાખ્યાનમાં આવે. એમની રજા તા ભાગ્યે જ પડતી હશે. એવા શેઠ એ દિવસ વ્યાખ્યાનમાં ન આવ્યા. ત્રીજે દિવસે આવ્યા. હવે મારા જેવી તા કાંય છાની રહે નહિ. ભરસભામાં પૂછ્યું : ભાઇ ! તમારી રજા કેાઈ દિવસ પડે નહિ ને એ દિવસ રજા કેમ પડી ? તા કહે કંઇ નહિ. મેં કહ્યું ના, ના. કડા તા ખરા. કેમ ઉપાશ્રયે નહાતા આવ્યા ! શેઠમાં એક ગુણુ હતા, સરળતાના. બહુ પૂછ્યું' એટલે કહ્યુ કે સાહેબ, બે દિવસથી મારી છેકરો ઉપાશ્રયે આવવાની હઠ કરતા હતા એટલે આાવી શકાયું નહિ. મેં કહ્યું, તમારા છેક નાના છે કે તેને સમજાવવા રોકાવું પડયું ! તા કહે ના—ના, છે તે વીસ વર્ષોંના યુવાન. પણ.... સાહેમ ! તમારા પડછાયા પડી જાય. શી વાત કરુ? અમારે અનાજના વેપાર છે. અનાજ લેવાના તાલા મેઢા રાખવાનાં અને દેવાનાં તાલા (માપ) નાનાં રાખવાનાં. અને તમે કહેા છે કે ખાટા તાલ ને ખોટા માપ રાખશે। તા મરીને અળક્રિયા થશે. એ દિવસ પહેલાં છેાકરાએ વ્યાખ્યાનમાં આ સાંભળ્યું, હવે કહે