________________
ગાંઠે પડી છે તેને કાઢવી પડશે. જેમ સાયમાં દેરે પરેવ હેય તે તે દેરામાં રહેલી ગાંઠે ભલે પહેલાં ન દેખાય પણ નાકામાં આવે ત્યારે અટકી જાય છે તે જ રીતે મનમાં વેર-ઝેર અને બૂરાઈની ગઠિ વળી ગઈ હશે તે મુક્તિ રૂપી સેયમાં આત્મારૂપી દેરાને પસાર થતી વખતે અટકી જવું પડશે. અન્યાય, અનીતિ અને અધર્મ કરવા છતાં પણ પુણ્યના બળે ચમકતાં હશો પણ મુક્તિ રૂપી સેના દ્વારે તે એને અટકવું જ પડશે. માટે જે તમારે મુક્તિ નગરીમાં પ્રવેશ કર હશે તે ગ્રંથી ભેદ તે કરવું જ પડશે.
દેવલોકમાં રહેલા બે આત્માઓને મનુષ્ય ભવ પ્રાપ્ત કરી સંયમ લેવાનો કેટલે હર્ષ છે, જ્યારે તમને સંયમ લેવાનું કહીએ તે દૂર ભાગે છે. ગામમાં કઈ સંત પધારે અને તેમની વાણી સાંભળે પછી એમ કહે છે કે મહારાજની વાણીમાં જાદુ છે. ત્યાં જઈએ એટલે દીક્ષા લેવાનું મન થઈ જાય છે. એમની વાણી સાંભળીને બરાગ્યને રંગ લાગી ગયો તે તમે તમારા દિકરા-દિકરીને ઉપાશ્રયે આવતાં પણ બંધ કરી દે. (હસાહસ) રખેને સંતને પડછાયે લાગી જાય.
અહીં બ્રાહ્મણે કહીને ગયા પછી ભગુ પુરોહિત અને યશાભાર્યાને તે હર્ષને પાર નથી. જે ચાર આત્માએ ઈષકાર રાજા, કમલાવતી રાણી, ભગુ પુરોહિત ને યશાભાર્યા હજુ જાગ્યા નથી. એ તે પિતાનામાં પડેલા છે પણ જે આ બે આત્માઓ આવશે તે આ ચારને જગાડશે. હજુ જન્મ તે થયે પણ નથી તે પહેલાં અંતરથી આત્માની ઊર્મિઓ ઉછળી છે. આત્મ સાધના કરવાની લગની લાગી છે, તમને પણ કેઈ ને કઈ કાર્યમાં લગની તે જરૂર લાગે છે. તમે તમારા ઘરમાં બેસીને નેટના બંડલ ગણતા હે તે વખતે તમે એવા એકાગ્ર હો કે અમે તમારા ઘેર આવીએ અને તમારી પાસે થઈને જ પસાર થઈએ તે પણ તમને ખબર ન પડે. અને નેટ જોઈને ખુશ થઈને એવા ડેલતા છે કે જાણે મોટું રાજ્ય ન મેળવ્યું હોય! પણ બંધુઓ! તમે જાણે છે ને કે ડેલે કોણ? “ નાગ.” નાગ જેમ ડેલે તેમ નોટના બંડલ દેખીને તમે ડોલે છે. પણ યાદ રાખજો કે નાગ જેમ બીલમાં રહે છે તેમ તમારે પણ બીલમાં જવું પડશે.
ધન કેવી ચીજ છે! એક શેઠ એ લેભી કે કમાઈને નેટો ખૂબ ભેગી કરેલી. એ નેટેના બંડલ તિજોરીમાં ભેગા કરે. તિજોરી પણ એક અલગ રૂમમાં રાખેલી. એ તિજોરી ખેલીને રૂપિયા ગણે તે વખતે અંદર કોઈને જવાનું નહિ. તિજોરીમાં એ ઈલેકટ્રીક કરંટ રાખેલે કે એની કળની કોઈને ખબર ન હોય અને અજાણ્યો ખોલવા જાય તે કરંટ લાગી જાય. એક વખત શેઠ બારણું બંધ કરી નેટ ગણી રહ્યા છે ત્યાં સહેજ બારણું ખખડયું. શેઠને થયું કે કેઈ આવ્યું લાગે છે. રખે મારી નેટના બંડલે જોઈ જશે. એટલે બધા નેટના બંડલ ભેગા કરીને તિજોરીમાં પેસી ગયા અને બારણાં બંધ કરી દીધા, પણ ચાવીને ગુડ બહાર રહી ગયો. આ તે મજબુત લેખંડી તિજોરી, નીકળવાની બારી રહી નહિ. અંદર શેઠ તે મુંઝાઈ ગયા, પણ બહાર નીકળાય કેવી રીતે?