________________
૧૧૨૦
હવે કૃષ્ણ. પૂછે છે કે આલા, ધર્મરાજા ! તમે જંગલમાં શું જોઈ આવ્યા ? ધ રાજા કહે છે, પ્રભુ ! મે' તે કઈ દિવસ નહિ જોયેલું એવું જોયું. શું જોયુ એ તે કહે!! ત્યારે ધમ રાજા કહે છે, મેં જંગલમાં એક હાથી જોયે. ખરેખર હાથી તા કાળેા હાય પણ આ તે શંખ જેવા સફેદ હતા, એટલું જ નહિં પણ વધુ આશ્ચયની વાત તે એ છે કે એ હાથીને આગળ કે પાછળ બંને બાજુ સુંઢ હતી. અને તે મને સુઢાથી ખાતા હતા. આવુ મે’ આટલી જિંદગીમાં કદી જોયું નથી
કૃષ્ણ" મહારાજા હસીને કહે છે-યુધિષ્ઠિર ! આમાં કંઈ જ નવુ નથી. આ કળિયુગનુ લક્ષણ છે. કળિયુગના નેતાઓ, પ્રધાને અને મેટા વેપારીએ એ હાથી જેવા પાકશે. આજે તમે એક જ ધાળા હાથી જોયા, પણ કળિયુગમાં તે તમને ઠેર ઠેર સફેદ હાથી જોવા મળશે. અંદરથી એમનું કાળજી કાળુ મેશ જેવુ રહેશે અને ઉપરથી સફેદ બગલાની પાંખ જેવા બનીને ફરશે. આજના માનવી પફ પાવડર છાંટી, ટીનાપાલ નાંખીને ખાયેલાં સફેદ કપડાં પહેરી, ઉપરથી ઉજળા થઈને ફરે છે પણ અંતરમાં કપટની કાલીમા ભરી હોય છે. આજના નેતાએ અને શેઠિયાએ પ્રજાના ઉપર કરવેરા નાંખી, પ્રજા અને રાજ્યનું મને ખાજુથી ખાઇ રહ્યાં છે, એમનાં પેટ એવાં મેટાં થઈ ગયાં છે કે ગમે તેટલુ ખાઈ જાય તે પણ તેમનુ પેટ ભરાતું નથી. જેટલું મળે તેટલુ એહિયાં થઈ જાય. એક ન્યાયાધીશ હતા. તેમની પાસે એક કેસ આળ્યે, એ કેસ જરા નબળા હતા, એટલે વકીલે પેાતાના અસીલને સલાડુ આપી કે ભાઈ ! તારા કેસ નમળે છે, માટે ન્યાયાધીશને માડી લાંચ આપ તેા તારુ' કામ થશે. પેલેા અસીલ કહે છે સાહેબ ! હું લાંચ આપવા જાઉં અને કંઈક અવળું પડી જાય તેા મારુ' તે માત જ આવી જાય. વકીલ કહે છે, તને હજી સમય પારખતાં જ આવડતુ નથી. હું તને કહું તેમ કર. કઇ નહિ થાય. કાલે રવિવારના દિવસ છે, એટલે સાહેબ જમી પરવારીને બેઠા હાય તે સમયે તુ ત્યાં જજે. સાહેબની સાથે ચોડીવાર આડી-અવળી વાતા કરીને પાઘડી પેટે પચ્ચીસેક રૂપિયા સાહેબના મામાના હાથમાં આપી દેવાના. લાંચ પેટે આપું છુ... એમ કહેવાનું જ નહિ. એ તા માખાભાઈને પ્રેમથી આપું છુ. એમ કહેવાનું. અત્યારે તે પવન પ્રમાણે પુંઠ ફેરવીએ તેા ઝટ કામ થાય. સામી વ્યકિત પાસેથી ધાર્યું" કામ કઢાવવુ હાય તા કળા શીખી લેવી જોઇએ. જો કળા ન આવડે ના ફસાઇ જવાય.
વકીલ સાહેબની સલાહુ પ્રમાણેં આ અસીલ તે ન્યાયાધીશને ઘેર આન્યા. ચેડી વાર આડી અવળી વાતા કરી ઉડવાના સમય થયે ત્યાં ન્યાયાધીશના ખામે પણ રમતા રમતા ત્યાં આન્યા. એટલે આ અસીલે રૂ.૨૫ ) ખાખાના હાથમાં મૂકી દીધા. ન્યાયાધીશ કહે છે ભાઈ ! આ શું કરે છે? એ તેના ના કરતાં રહ્યા. અને આ અસીલ કહે છે :આપને નથી આપતા, આ તેા ખાખાભાઈ ઉપર મને પ્રેમ આવ્યે ને આપું છું. એમ કહીને ચાલતા થઇ ગયા. હવે આ વાતની પ્રતિવાદીને જાણ થઇ, એટલે એને થયું, આ તે રૂા. ૨૫