________________
*
*
આજે પૂ. હરખચંદ્રજી મહારાજ સાહેબની પૂણ્યતિથિ છે. ખંભાત સંપ્રદાયના દરેક ક્ષેત્રમાં આ તિથિ તપ-ત્યાગ દ્વારા ઉજવાય છે. સાણંદમાં તે પાખી પાળવામાં આવે છે. ૫. ગુરૂદેવના જીવનમાં ઘણાં જ ગુણે હતા. તેઓ વચનસિદ્ધ હતાં.
આજે આપ સી કે તેમના પવિત્ર જીવનમાંથી ગુણ ગ્રહણ કરીને તત-નિયમ જરૂરથી લેશે.
વૃક્ષ ઉપર ચઢેલાં બે બાળકે ભયભીત બની ગયાં છે. મુનિ તે જાણતા પણ નથી કે ઉપર કેણ છે? પિતે પિતાની ક્રિયામાં મસ્ત છે, તેમના ઉપકરણોમાં સાય, કતર કે ચાકુ કંઈ હથિયાર છે નહિ, જૈન મુનિઓને કોઈ પણ જાતનું શસ્ત્ર રાખવું કપડું તથી, કપડાં સીવવા સેય લાવ્યા હોઇએ તે પણ સાંજે ગૃહસ્થને પાછી આપીવી પડે, પણ રાત વાસે રખાય નહિ. દવા પણ રાત્રે પાસે રાખવી સાધુને કપતી નથી. જે રાખવાની છૂટ હોય તે આ મુનિઓની પાસેથી નીકળતું. જ્યારે આ છોકરાઓએ મને પાસે કોઈ જ હિંસક શસ્ત્ર ન જોયું એટલે થયું કે આપણું માતાએ આપણને ભ્રમમાં નાંખી ફસાવ્યા છે. આ તે કેટલા પવિત્ર સંત છે. જેના દર્શન કરતાં પણ આપણાં દુઃખ દૂર ચાલ્યાં જાય છે. આમ વિચાર કરતાં કરતાં આ બંને બાળકોને જાતિસ્મરણ સાન ઉત્પન્ન થશે અને તેઓ વૃક્ષ ઉપરથી ઉતરીને સૃતિની પાસે આવ્યો અને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે..
વ્યાખ્યાન નં ૧૮
શ્રાવણ સુદ ૩ ને મસળવાર તા. ૪-૮-૭૦ શાકાર ભગવંત ત્રિલેકીનાથે કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રાપ્ત કર્યા પછી જગતના જીવ ઉપર અનુકંપા આણીને કહયાણકારી વાણીને ધોધ વહાશે. જેમાં બાહ્ય સુખ દેખાતું નથી પણ આત્મિક સુખને ખજાને ભરેલું છે.
ચાર મૂળ સૂત્રમાંથી ઉત્તરાધ્યયન સૂવના ચૌદમા અધ્યાયમાં છ છવને અધિકાર આગમમાં વર્ણવ્યું છે. એ છએ આત્માઓ જામ્બર પુણ્યવાન છે. તે છએ જીવે એ જ ભવે મોક્ષે જવાના છે. સંગ પણ કે મળે છે કે એક જ જગમાં એ આત્માએ અરસ પરસ સંબંધમાં સંકળાયા છે. જે નગરમાં પ્રસિંહ મનુ વત્તા હય, જ્યાં સંતનું આગમન થતું હોય તે નગરના મનુષ્યને સહજ રીતે મજાકાર મળે છે. પણ જે ગામના માણસને ધર્મ શું ચીજ છે તે જ ખબર ન હોય તે અજાણ પણ સંસ્કાર કયાંથી હૈયા આ નગર તે ધર્મથી અને ધનથી બને તે અસદ્ધ હતું. અત્યારની સરકારની જેમ હુંડિયામણ કમાવું પડતું ન હતું. અમેરીકાથી જ આવે