________________
૧૧૨
મસ્ત બન્યા છે પણ કાળરાજાના પંજામાં સપડાઈશ ત્યારે તારી પ્રાણ પ્યારી પ્રિયાએ કે માત.-પિતા અદિ સ્વજના કાળરૂપી સિંહુના પંજામાંથી તને છેડાવશે નહિ. જ્યારે તમારે બાળક સિ ́હના પૂજામાં સપડાઈ ગયા હોય તે વખતે તમે સામે ઉભા હૈ છતાં પણ સિ'હની સામે જવાની હિં`મત કરતા નથી. તેમ કાળરૂપી સિંહના પંજામાંથી પણુ કાઇ કાઈ ને છેાડાવવા સમર્થ બનતું નથી.
આ જીવનની ગાડી કયારે ઉપડશે તેની પણ ખખર નથી. સ્ટેશને ગાડી કયારે આવે છે, કેટલા ટાઇમ ઉભી રહે છે અને કયારે ઉપડે છે, કઈ બસ કેટલા વાગ્યે ઉપડે છે, તેનું તમારે ઘેર ટાઈમ ટેબલ હાય છે, પણ આ જીવનની ગાર્ડી કયારે ઉપડશે તેનું કેાઇ ટાઇમ ટેબલ આપણી પાસે નથી. તેમ જ તમારે બહાર ગામ જવાનું હાય ત્યારે સ્ટેશન પર ગાડી આવવા પહેલાં કલાક અગાઉ પહેાંચી જાવ છે. એટલુ જ નહિ પણ ગાડી આગળના સ્ટેશનથી રવાના થાય ત્યારથી પ્લેટફાર્મ ઉપર જઈને ઉભા રહ્યા છે, કારણ કે સાથે ખિસ્તરે હોય, એ ચાર એગ હાય, ત્રણુ ચાર નાનાં બાળકે હાય, ધર્મ પત્ની હાય, વૃદ્ધ માતા હૈાય. આ બધાને ગાડીમાં બેસાડવાનાં હાય એટલે તૈયાર થઈને ઉભા રહેા છે, કારણ કે જેટલે સામાન ઝાઝી તેટલી ઉપાધિ વધારે, પશુ એટલે સામાન એછે! હાય તેટલી ઉપવિ પશુ આછી šાય. તેમ જેટલે પરિગ્રહ વધારશે! એટલી તમને ચિંતા વધશે. પશુ ભૌતિક પદાર્થોના માડુમાં સુગ્ધ અનેલા માનવને એ ચિંતાજનક લાગતુ નથી.
ઘણી વખત મહેને ૨૦-૨૫ ચાવીઓના ઝુડા કેડે ખેાસીને આવે છે ત્યારે અમને એમ થાય છે કે આને ભાર નહિં લાગતા હૈાય,? ભાર તેા લાગે પણ તેના પ્રત્યે મેહદશાને કારણે એ ભાર ભારરૂપ લાગતા નથી. હવે માહનિદ્રાને ત્યાગ કરી જ્યાં સુધી કાળરૂપી સિહુના પંજામાં સપડાયા નથી ત્યાં સુધી કામ કરી લેા. જેને માક્ષમાર્ગનાં જવાની લગની લાગી છે તેવા ભૃગુપુરહિતના બે દિકરા જે ધ્રુવલેાકમાં હતા ત્યારથી જ તેમણે નકી કર્યુ હતુ કે માનવભવ પામીને આપણે દીક્ષા લેવી, પણ તમે તેા કેણ જાણે કચા દેવલેાકમાં ખેડા છે કે હજી સળવળતા જ નથી. આ તમારી સાહ્યબીની પાછળ ઘણાં કાળનુ દુ:ખ છે. તમે પૈસા ભેગા કર્યાં પછી પણ સુખે સુઈ શકતા નથી. કારણ ? એ નખરના પૈસા ભેગા કર્યાં પછી તેને કયાં વ્યાજે મૂકવા, તેની શી વ્યવસ્થા કરવી તેની ચિંતા હેાય છે. કારણ કે આજની ગવર્નમેન્ટ બધાનું લઇ લેવા કરે છે. પહેલાના રાજાએ પ્રજાને સુખી જોઈ આનંદ માનતા હતા. રાજા શ્રેણિક શાલિભદ્રને ઘેર ગયાં. તેની ઋદ્ધિ જોઇ, પણ તેમને એમ ન થયું કે મારા કરતાં મારી પ્રજા આવી સુખી છે? પણ એમ થયું કે અહા ! મારા રાજ્યમાં આવા શ્રીમા વસે છે, તેા હું પણ ભાગ્યવાન છું, એમ ખુશ થતા. આજે તા સરકારના કાયદા આગળ તમને ઉપાધિના પાર જ નથી. માટે જ્યાં ત્યાગ છે ત્યાં જ સાચું સુખ છે,