________________
૧૧૧
માટે મેં કેટલે। અન કર્યાં ? રણમેદાનમાં થયેલેા માનવસંહારના ચિતાર મારી નજર સમક્ષ તરવરે છે, ત્યારે મારૂં કાળજું ક‘પી જાય છે. આટલું ખેલતાં તે યુધિઝરમાં ડૂમા ભરાઈ ગયા. તે ગદગદ કંઠે કહે છે-પ્રભુ! મને તેા હવે એમ થાય છે કે આ પાપાનું પ્રક્ષાલન કરવા જંગલમાં જઈને અઘેાર તપ કર્અને એ તપ રૂપી અગ્નિમાં મારા પાપા જલાવી દઉં. ત્યારે કૃષ્ણ કહે છે, યુધિષ્ઠિર ! પ્રજાને પાપીઓના પજામાંથી છેડાવવા આપણે ધર્મયુદ્ધ કર્યુ છે અને હવે જંગલમાં જવાની વાત કરા છે? તમે અત્યારે ક્યા સ્થાને બેઠા છે ? તમારી શી ફરજ છે? એનાતા ત્રિચાર કરા. દુષ્ટ દુર્ગંધન અને દુઃશાસનના પંજામાંથી પ્રજાને મુક્ત કરાવી. હુવે એ પ્રશ્નને સુખી કરવી એ તમારી મહત્ત્વની ફરજ છે. અત્યારે મહાભારતના યુદ્ધમાં ધર્મિષ્ઠ અને સમજી શાસનકર્તા ચાલ્યા ગયા. આપ જ એક સજ્જન અને વિવેકી રહ્યા છે. જો તમે રાજકાજ છેોડીને જંગલમાં ચાલ્યા જશે તેા પ્રજાનું શું થશે !
ધરાજા રડતી આંખે કહે છે, પ્રભુ ! મને મારૂં' પાપ ડંખે છે. બસ, મારે તે પાપનું પ્રાયશ્ચિત કરવું છે. અને પાપને ધોવા માટે તેા તપ જ શ્રેષ્ઠ સાધન છે બંધુએ ! માણસ પાપ તા કરે છે પણ પાપ કર્યા પછી જેને પશ્ચાતાપ થાય છે, જે પાપના એકરાર કરે છે એ આત્મા ફરીને પાપ કરતા નથી તે જ સાચું પ્રાયશ્ચિત છે. અહિં· કૃષ્ણ મહારાજ કહે છે ધરાજા ! તમારે આત્મ કલ્યાણ જ કરવુ' છેને? તે હું તમન રાજ્યગાદી સંભાળતા સંભાળતા પણ તમે આત્મ સાધના સાધી શકે એવા સરળ ઉપાય ખતાવું. પછી કઈ છે ? પ્રભુ ! જે એવા ઉપાય હાય તે બતાવે. કૃષ્ણ કહે છે, જુએ. ધમ રાજા, હવે ચેડા જ સમયમાં કળિયુગના પગરણુ મંડાશે. સત્યયુગમાં ધ્યાનથી આત્મ-કલ્યાન્નુ થતુ હતુ પણ કળિકાળમાં ભગવાનનું ભાવપૂર્વક જો નામ-સ્મરણ કરીએ તે પણ આત્માનું કલ્યાણ થાય છે. ત્યારે ધર્મરાજા, ભીમ, અર્જુન, સહદેવ અને નિકુળ પાંચને આશ્ચય થાય છે. તેઓ કહે છે, પ્રભુ ! કળિયુગ એટલે પાપનુ’ ઘર. જ્યાં ચારે કાર પાપનુ સામ્રાજ્ય વ્યાપી ગયું હૈાય એવા કળિયુગમાં પ્રભુનું નામ આત્માને કઈ રીતે તારી શકે ?
કૃષ્ણ કહે છે :–અત્યારે તમારું હૃદય પાપના ભયથી ઉવિગ્ન બની ગયું છે. તમે પાપથી ધ્રુજી ઉઠયા છે. એટલે હું તમન ગમેતે રીતે સમજાવીશ તે પણ આ વાત તમારા ગળે ઉતરવાની નથી. માટે તમે પાંચે ભાઈએ આવતી કાલે પ્રભાતના પહારમાં નિર્જન વનમાં ચાલ્યા જજો. અને ત્યાં જે કાંઈ અવનવું જી મેં। તે શાંતપણે નિહાળજે. પછી તમે મને આવીને કહેજો એટલે તમારુ મન શાંત થઇ જશે.
ખીજે દિવસે પાંચેય પાંડવે વહેલી સવારે અસ્ત્ર શસ્ત્ર લઇને ચારે તરફ ફરવા નીકળી ગયા. દરેક જુદી જુદી દિશામાં ફરવા ગયા, દરેકે નવું કૌતક જોયુ. સાંજે પાથે ભાઈ એ પાછા હસ્તિનાપુર આવી ગયાં. જમી પરવારી તેઓ કૃષ્ણ મહારાજા પાસે ચા,