________________
૧૦૩
માળકીને પકડી લે છે અને તે શસ્ત્રા દ્વારા નાક-કાન કાપી લે છે અને મારી નાંખે છે, માટે તમારે એવા સાધુઓથી દૂર રહેવું. તેમની પાસે તમારે જવું નહિ. એમના સંગ કરવા નહિ. કુમળા ખાળકોને જેવા સંસ્કાર આપવામાં આવે તેવી તેના માનસ ઉપર અસર થાય છે. આજે બાળકા ડરપેાક કેમ હોય છે? એક ટાકરીયા ખાવા આવે તે પણ હરીને ઘરમાં પેસી જાય. અરે! ઘણાં બાળકો તે અમારાથી પણ ડરે છે. કારણ ! નાનું બાળક રડતુ હોય અને એમાં અમે જઈ પહેાંચીએ ત્યાં તેની માતા કહે કે છાનેા રહે, નહિતર આ મહારાજ તને લઈ જશે. એટલે એના મગજમાં એવા સંસ્કાર પડી જાય છે અને બાળક રડે છે. તમે સંતાની બીક કદી આપશે નહિ.
માતાપિતાના આવા શિક્ષણથી આ મને ખળકા જૈન સાધુથી ભયભીત રહેવા લાગ્યા. મા-આપ વિચાર કરે કે આમ કરીએ તે આપણા દિકરાઓને મુનિના સમાગમ થાય નહિ‘ અને દીક્ષા પણ લે નહિ. પણ ઉપાદાન શુધ્ધ હાય છે તે કેવું નિમિત મળી જાય છે? એ જ આપણે અહી... વિચારવાનુ છે. એક વખત એવુ બન્યું કે આ બંને ખાળકે રમતાં રમતાં ગામ બહાર ચાલ્યા ગયાં છે. તે સમયે રસ્તા ભૂલી જવાથી એ મુનિ આ નવુ નગર વસાવ્યું છે ત્યાં આવે છે. એટલું જ નહિ પણ ભૃગુપુરાહિતને ઘેર જ ગેાચરી માટે જાય છે. યશા ભાર્યાં ખૂબ ભાવપૂર્વક નિર્દોષ આહાર-પાણી વહેારાવે છે. વહેારાવ્યા પછી કહે છે ગુરૂદેવ ! આ ગામના માણસા અનાડી છે. તે સાથી અત્યંત અપરિચિત છે, એટલું જ નહિ પણ તે લેાકેા સંતાના દ્વેષી છે. અને છેકરાએ તે એટલા તફાની છેકે જેની વાત પૂછે મા. મારાં પેાતાનાં કરા પણ એવા જ તાફાની છે. બાળકે સાધુઓની પણ મશ્કરી કરે છે, પથ્થર મારે છે, માટે આપ આહાર પાણી લઇને અહીથી ઘેાડે દૂર ઈષુકાર નગરી છે ત્યાં પહાંચી જાવ. જેથી આ ગામના લેાકેા આપના અવિનય કરે નહિ અને આપને મુશ્કેલીમાં કાવું ન પડે.
ખંધુએ ! સતા તમને ગમે તેટલાં પ્રિય હાય પણ જો તમારા દિકરા કે દિકરી હળુકમી હાય અને વૈરાગ્ય આવી જાય તે તમને પણ એક વખત તે અભાવ થઈ જ જાય, ઉપાશ્રયે આવવાનું પણ બંધ થઈ જાય. કહીએ કે કેમ શ્રાવકજી ! તમે દેખાતા નથી ? તે કહે કે શું આવીએ ( તમારે તે બધાને સાધુ બનાવવા સિવાય કંઈ ધધા છે ?).! ભાઈ, આમાં શુ મુંઝાવ છે ? ચક્રવર્તિ જેવા રાજા મહારાજાને વૈરાગ્ય આવ્યેા તે કાઈ રોકી શકયું નથી. સાચા વૈરાગી કાઇના રોકયા રોકાય નહિ. તમે એમ માને કે હું કેવા ભાગ્યવાન ! હું તે। સંસારમાં પડચો છું, પણ મારું સંતાન શાસનને દીપાવવા જાય છે. અમને અવા અવસર કયારે આવશે ?
ભૃગુ પુરાહિત અને યશાભાર્યાંની ભાવના જોઈ સ ંતને થયું કે જેના ગામના રાજા આટલા ભાવિક છે . તેની પ્રજા આવી અનાડી કેમ હાય ! સંત તે પુરાહિતના કહેવાથી