________________
સૌ
ચેતનદેવ બેઠા છે ત્યાં સુધી અને જ્યાં તે નીકળી ગયા ત્યાં ગમે તેવી કૃતિ હશે પણ તેની કાંઈ કિંમત નથી. રંગ વગરનાના આ જે રંગ છે તે જ ચેતન છે. તમારા જે સ્નેહીએ તમને સલામ ભરે છે, તમારા સગાઓ, અરે! તમારા ધર્મ પત્ની આ તમારા શરીરને સૂવા માટેની કાળજીપૂર્વક જ પથારી કરે છે એ જ સ્વજના અને એ જ તમારા શ્રીદેવી જ્યાં રંગ વગરના ચેતન દેવ દેહમાંથી નીકળી જશે ત્યારે આ શરીરને લાકડામાં મૂકતાં વાર નહિ લગાડે. માટે ખાસ વધુમાં વધુ ઓળખવા જેવા કોઈ હાય તે તે આત્મા છે. ભલે એ અરુપી આત્મા દેખાતા નથી. જે નથી દેખાતા તેનુ કારણ તે અરૂપી છે. મકાનના પાયે દેખાય નહિ પણ મકાન પાયા ઉપર ઉભું છે. સંસારમાં પાયે કાણુ છે? આત્મા છે. આપણને આત્માના વિચાર નથી આવતા. ચાવીશે કલાક પુદગલને જ વિચાર આવે છે.
અહી સૌ ભલે વાહ વાહ કરે. તમને ઘણું સન્માન દે. પણ યાદ રાખજો કે તે આત્મા માટે થવું પણ નહિ કર્યુ. હાય તે અહીંથી ગયા એટલે એને પત્તાના મહેલ ધૂળ ખરાખર છે. વૈભવ-સંપત્તિ એ બધી પેાતાના પુટ્ટુગલમાંથી ઉભી કરેલી માજી છે. નીચેનું પાન ખસી ગયું. આત્મા ગયા એટલે આખા મહેલ પડી જવાના છે. એટલા માટે જ્ઞાનીઓએ કહ્યુ છે કે તું ચાહું તે ચિંતન કર કે જે મહેલ ભા કર્યો છે. તેમાં તારી શી અવસ્થા છે? આવેા વિચાર કાણે કર્યું છે તે તમને ખખર્ છે? ભરત ચક્રવતિ સ્નાન કરીને જ્યારે અરિસાજીવનમાં આવ્યા અને જ્યાં અરિસામાં શ્વેતાનુ પ્રતિબિં મ. જોશું ત્યાં સામે ઉભા રહીને વિચાર કરવા લાગ્યા. હુ કાણુ છું. શું આ પુદગલ દેખાય છે,તે? ના,..ના આ બધું કષ્ના માટે? અરે! હું કયાં? શા માટે હું આ બંધનમાં છુ ? એમ વિચાર કરતાં પાતામાં ડૂબકી મારી તા કેવળજ્ઞાન પામી ગયા. ખએ! જ્યારે આવી વિચારણા ઉત્પન્ન થશે ત્યારે જ આપણને રસ્તા જડશે. જેમ કાઈ બહેન વલેણું કરતી હેાય તેા વલાણાને જોઈ રહેવાથી માખણુ નહિ મળે. પણ, માખણ, ક્યારે અને છે? સામસામી દેરી ખેંચે, ઘમસાણ થાય, પછી અંદર માખણુ આવ્યું છે કે નહિ તે જોવા માટે હાથ ચીકણાં થાય, ત્યારે માખણ મળે છે. આ જ રીતે આત્મા જેમ જેમ મંથન કરતા જશે તેમ તેમ તેને પેાતાના સ્વરૂપનું ભાન થતુ જશે. આ માનવભવનું ટાણું મળ્યું છે. અત્યારે આત્મસ્વરૂપ નહિ સમજીએ તે કયારે સમજીશું ? જેને આત્મ-સ્વરૂપની લગની લાગી છે તેવા છે . આત્માઓમાંથી ચાર આત્માઓની વાત થઇ. હવે જે એ દેવલેાકમાં ખાકી છે તેના વિચાર કરીએ,
જે આત્માએ પુદગલાની નથી પણ આત્માની છે, તેઓ દેવલાકમાં રહીને પણ શું વિચાર કરે છે ? દેવને ચવવાના છ મહિના બાકી રહે છે ત્યારે તેમના બધા જ ચિન્હા બદલાય છે. તેમના શરીરમાં બેચેની થાય છે ત્યારે તેઓ વિચાર કરે