________________
વિલંબ ન કરે. અને શુદ્ધ સંયમ પાળી કર્મના વિજેતા બને. દેવાનુપ્રિયે! સાધુપણું લઈ લેવાથી ન્યાલ થવાનું નથી પણ લીધા પછી જીવનના અંત સુધી સમતા ભાવમાં રહેવાનું છે. અત્યારે તે સાધુને પહેલાં જેવી કસોટી આવતી નથી.
પહેલાં સંત ચાતુર્માસ કરવા જતાં ત્યારે ઘણી વખત આઠ આઠ દિવસ સુધી વરસાદની હેલીઓ થતી. અમારા ગુરૂદેવ પૂ. રત્નચંદ્રજી મહારાજ સાહેબ એક વખત વાત કરતાં હતાં કે અમારા ગુરૂદેવ પૂ. છગનલાલજી મહારાજ સાહેબને એ પ્રસંગ બનેલે કે સાણંદમાં ચાતુર્માસ હતું, વરસાદની હેલી થઈ. દિવસે વરસાદ આવે અને સૂર્યાસ્ત સમયે બંધ થઈ જાય. પણ પછી તે સાધુ ગૌચરી જઈ શકે નહિ. આ રીતે સળંગ આઠ દિવસ સુધી વરસાદ પડશે. ચૌવિહારી અઠાઈ થઈ ગઈ, નવમે દિવસે વરસાદ બંધ થયે. આકાશમાં સૂર્યદેવનાં દર્શન થયાં. પણ સંત ગૌચરી જઈ શક્યા નહિ, કારણ કે તે વખતે ગટર ન હતી. એટલે સતત આઠ દિવસના વરસાદના પાણી ભરાઈ ગયેલાં. તેમાં જીવાત થઈ ગયેલી, આવા પાણીને ખૂંદીને સંત કેમ જઈ શકે? શ્રાવકેને તો ચિંતા થાય ને ! એટલે નાના નાના બાળકને ઉપાશ્રયે દયા પાળવા મોકલ્યાં. ટીફીન લઈને બાળકે આવ્યા. દયા પાળીને ઉપાશ્રયે રહ્યા છે. બપોરને ટાઈમ થયે અને જમવા માટે ડબ્બા ખોલ્યા અને મહારાજ સાહેબને કહે છે. બાપજી! લાભ આપે. અમારે માટે લાવ્યા છીએ. ત્યારે મહારાજ કહે છે ભાઈ ! સામો લાવેલ આહાર સાધુને કહપે જ નહિ. વળી તેમે તે પાણીના છ ખુંદીને આવ્યા છે. અમને આ આહાર કહપે નહિ. ત્યારે કહે છે. જે નહેતું લેવું તે અમને કહેવું હતું ને! અમે તે આપને આઠ આઠ દિવસના ઉપવાસ છે, એટલે આપને ખવડાવવા આ રીતે કર્યું હતું. (હસાહસ) આઠ દિવસ પછી બીજા ત્રણ દિવસે પાણી ઉતરી ગયાં. રસ્તા સાફ થયાં. ત્યાં અગિયાર ચૌવિહારા ઉપવાસ થયા. આ તે શૂરાને માર્ગ છે, કાયરને નહિ. પૂ. ગુલાબચંદજી મહારાજ સાહેબ છઠ છઠનાં પારણું કરતા અને પારણને દિવસે વરસાદ આવી જાય તે બીજે દિવસે પાછો છઠ કરી લેતા એટલે પાંચ ઉપવાસ થઈ જતાં અને આપણે છઠ કર્યા હોય, પારણાના દિવસે વરસાદ પડે તે ચેાથે દિવસે તે પારંણું કરીએ. તે મહાપુરૂષ એમ કહેતાં કે મારે અંતરાય હતી માટે વરસાદ આવ્યું. માટે પારણું કરતાં ન હતાં. આવા કંઈક પ્રસંગે આવી જાય છે. અને ત્યારે જ સાધુપણાની
કિંમત થાય છે.
: ,
ઇષકાર રાજાની ભય પુરેહિત ઉપર અસીમ કૃપા છે. શૈભવને પાર નથી. એ રાજા ન હતે પણ એક નાનકડું રાજ્ય વસાવી શકે તેટલી તેની પાસે સાદાબી હતી. વેબ વધા પણ એક વાતનું એના મનમાં દુઃખ થાય છે કે આ બધી સંપત્તિને ભેગવનાર સંતાન નથી. અમારા પછી આ બધી સંપત્તિ કોણ ભગવશે? આ રીતે ભૂગ પુરોહિત