________________
૮૭.
જીરવી ન શકાય તેવા વજને ધારણ કરનાર ઈન્દ્ર આપના પગે પડે છે. પ્રભુના માર્ગને રણકાર નથી થયો ત્યાં સુધી સાધુ સાધુપણાને સમજ નથી અને શ્રાવક સાચે શ્રાવક થયે નથી. - હવે આપણે ઉત્તરાધ્યયન સૂત્રના ચૌદમા અધ્યયનમાં જ્ઞાનીઓએ જે ભાવનું નિરૂપણ કર્યું છે તે ભાવો આપણે સમજવા છે. જે છ આત્માએ સુલભ બેધી છે, મોક્ષની નજીક જેઓ આવી ગયા છે, એટલે જેઓ આ મનુષ્ય ભવ પ્રાપ્ત કરી મેક્ષે જવાના છે તેમને દેના વૈભવ તુચ્છ લાગે છે. અને જયાં ધર્મ આરાધના કરવાની નજીક હોય છે ત્યાં તેમને આનંદ આવે છે, કારણ કે ભૌતિક સુખમાં ચેડા કાળનું સુખ છે અને લાંબે કાળ દુઃખ ભોગવવાનું છે. એક જ વખત આત્મિક સુખને સ્વાદ ચાખી લેશો તે તેને સ્વાદ જશે નહિ.
મેં હું કોન કહાં સે આયા, મુઝે કહાં પર જાના હૈ, કૌન જગતમેં મેરા હૈ, ઈસ જગમેં કહાં ઠિકાના હે! માત-પિતા પુત્ર નારી યહ, મેરે કૌન જગત ભીતર,
કિસ કારણ સંબંધ હુઆ હૈ, કર વિચાર ઈસકા હે નર છે હું કેણુ છું, કયાંથી આવ્યું છું અને અહીંથી મરીને હું કયાં જઈશ, એને કોઈ દિવસ જીવે વિચાર કર્યો નથી. એટલે નશ્વર દેહને પિષવા પ્રયત્ન કરે છે, તેટલો પ્રયત્ન આત્માને પિષવા માટે નથી કર્યો. અત્યારે તમે અહીં આવીને બેઠા છે, આમાંથી જે ચા પીતા હશે તે ચા પીને આવ્યા હશે. પણ આત્માને ખેરાક સ્વાધ્યાય સામાયિક, સમભાવ આદિ રહે છે તે આત્માને કરી આપે છે? સવારના પહેરમાં ઉઠીને આત્માને ખેરાક આપનાર આત્માઓ બહુ જ ઓછાં છે. આટલા બધામાંથી કેઈકને જ એમ હશે કે સવારમાં ઊડીને સામાયિક પ્રતિક્રમણ કરવું અને આત્માને ખોરાક આપવો. કેઈ દિવસ આત્માને બરાક આપવાનું મન તમને થતું નથી.
અ૫ સુખને ભેગવવા માટે જીવ મડાન કર્મ બાંધે છે. અને એ એવા બંધાય છે કે જેને ભેગવતાં જીવ અનંત કાળ સુધી ઉચે આવી શક્તિ નથી. ધર્મનું ભાથું બાંધવા માટે મનુષ્ય ભવને જે લાભ મળે છે, તે લાભ ઉઠાવી શક્તો નથી, અને ઉલ્ટ પાપના ભાથા બાંધે છે અને પિતાનું અહિત કરી બેસે છે. જાણે આ બધું છોડીને અહીંથી જવાનું જ નથી, તે રીતે વર્તે છે. બસ, મળ્યું છે તે ખવાય તેટલું ખાઈ લેવું, પીવાય તેટલું પી લેવું, જેટલા ભેગો ભેગવાય તેટલાં ભોગવી લેવાં. પણ જ્ઞાની કહે છે ભાઈ! “ભેગા ન ભુક્તા વયમેવ ભુક્તા.” ભેગેને ભેગવતાં પહેલાં તું પિતે જ ભગવાઈ જઈશ. પોતે જ પોતાના પગ પર કુહાડો મારી રહ્યો છે. કારણ કે આ કર્મ બંધનની જંજીરમાં જકડાએલા જેને પિતાના આત્માની દયા આવતી