________________
૮૫
બંધુએ ! તમે જાતિસંપન્ન અને કુલસ‘પન્ન હશો તેા તમને પ્રધાનના પુત્રની જેમ હાય લાગી જશે. અમે તમારા ઘેર ગૌચરી આવીએ અને તમારા ઘરમાં બટાટા જોઈ એ ત્યારે પૂછીએ કે આ ઘર કેવુ છે? અમે ઘર તેા ભૂલ્યા નથી ને ? તમારા બટાટાનું શાક જોઇને કહીએ કે ભાઈ ! તમે કયા કુળમાં ઉત્પન્ન થયા છે ? તમે કેાના દિકરા છે ? તમારા ભાણામાં કંદમૂળનું શાક? આટલું જ કહીએ ત્યાં તમને પેલા પ્રધાનના પુત્રની જેમ શરમ આવવી જોઇએ, કે મને મહાસતીજી ઓળખે છે, છતાં કહે છે કેાના દિકરા છે ? સતાની ટકાર થયા પછી હવે મારાથી કંદમૂળના સ્વાદ ચખાય જ કેમ ? તમને શરમ આવી જવી જોઈએ. અને તમારા ઘરમાં કંદમૂળ ન જ આવવુ જોઇએ. તા જ તમે જૈન છે. તમને પાપમના ભય લાગવા ોઇએ.
આપણે જે છ જીવાના અધિકાર ચાલે છે તે આત્માઓને સંસારમાં સપૂર્ણ સામગ્રી પ્રાપ્ત થવા છતાં સંસારના ભય લાગ્યા, અને સ'સારથી તે નિવેદ પામ્યા. ઉત્તરાધ્યયન સૂત્રના ૨૯ મા અધ્યયનમાં ભગવતે કહ્યું છે કેઃ —
66
નિવેદ્દેશ બન્ને જીવે ક" જયઈ ? નિબ્બેઠેલું દિવ્વમાણુસ તેચ્છિ એસ કામ ભેાગેષુ નિવ્રેય હવ્વમાગથ્થઈ. સવ્વ વિષએસુ વિરઈ. સવ્વ વિષએક્સુ વિરજમાણે આરમ્ભ પરિગ્ગ પરિચ્ચાય કરેઈ. આરમ્ભ પરિગઢ પરિચાય કરમાણે સંસાર મગ્ વાચ્છિન્નઈ સિદ્ધિમÄ' પડિવને ય હવઇ. ” ઉ. સૂ. અ.૨૯-એલ-૨
નિવેદ્ય પામવાથી આ જીવ સંસાર સંબધી સર્વ કામભેગથી વિરક્ત બને છે. વિષયાની વિરક્તિ પ્રાપ્ત થવાથી આરંભ-સમારંભના ત્યાગ કરે છે. સ` પ્રકારના આરંભના ત્યાગ થવાથી સંસાર કટ થાય છે. અને અંતે તે જીવ મેાક્ષ માને પ્રાપ્ત કરે છે. આ આત્માઓને પણ સંસાર ઉપરથી નિવેદ ભાવ થયા છે જેને ભવને ભય લાગે છે તે આત્માઓ જિનેશ્વર ભગવાનનું શરણુ અંગીકાર કરે છે. આ આત્માઓએ જિનેશ્વર પ્રભુના માર્ગનુ શરણુ સ્વીકાર્યું છે. હવે તે આત્માએ કાણુ છે, કયા કયા કુળમાં ઉત્પન્ન થયા છે, તેમનાં નામ શું છે તેના ભાવ અવસરે કહેવાશે.