________________
કર્મોના બંધન તૂટતાં હોય ત્યાં શરમ છોડી દેવી જોઈએ. પણ આજે અવળો પ્રવાહ વહી રહ્યો છે. મુસલમાનના છોકરાને પણ શોક થયો કે હું જુગાર રમે તે ખોટું કર્યું. રાજાએ તેને એક હજાર રૂપિયા દંડ કરી છૂટે કર્યો.
કેળીને દીકરો હતો, તેને રાજાએ, માથું મુંડાવી મેઢે ચુને લગાવી ગધેડા પર બેસાડી દેશનિકાલ કરી દીધે, કારણ કે તેને પિતાના ખરાબ કામની શરમ ન હતી. તે નિર્લજજ હતે. ચાર છોકરાઓને એક જ સરખો ગુ હતું છતાં રાજાએ દરેકને જુદી રીતે દંડ કર્યો. તેનું કારણ શું હશે? તમને કંઈ સમજાય છે?
રાજાની પાસે એક અમલદાર ઉભે હતો તેણે પૂછયું, સાહેબ ! એક સરખો ગુન્હ હોવા છતાં આપે શિક્ષા જુદી જુદી કરી તેનું શું કારણ? રાજા કહે છે કે દરેકને શિક્ષા મળી ગઈ છે. તમને થતું હશે કે પ્રધાનના દિકરાને એટલું જ કહ્યું કે તું કે દિકરો છે, તને આ શોભે? આટલું જ કહીને છેડી મૂકો. પણ ભાઈ! એને સૌથી વધારે સજા થઈ છે. તારે જેવું હોય તે તેને ઘેર જઈને જોઈ આવ.
અમલદાર પ્રધાનને ઘેર ગયે, તે પ્રધાનનો દિકરે એક ઓરડામાં બેસીને રડી રહ્યો છે. ખાતે પોતે પણ નથી, શૂનમૂન થઈ ગયેલ છે. શરમાઈ ગયો છે, કારણ કે તે જાતિવંત અને કુળવાન હતું. તેજી ઘોડાને એક જ ટકે રે બસ છે. તેમ કુળવાનને એક જ ટકેર કરતાં સમજી જાય છે. વારંવાર કહેવું પડતું નથી. પછી પુહિતના ઘરે ગયા તે પુરેહિતપુત્ર પણ શરમાઈ ગયે હતે. મેં જપુરોહિતનો પુત્ર થઈને આવું નીચ કાર્ય કર્યું? મુસલમાનનો દિકરે વિચારી રહયે હતું કે એક વખત જુગાર રમે અને પકડાઈ ગયે અને એક હજાર રૂપિયા દંડ પડે. હવે જે ફરીને રમીશ અને પકડાઈ જઈશ તે હજાર રૂપિયા દંડ પડશે અને દરરોજ નમાજ પઢવાવાળા મારા બાપને પણ કલંક લાગશે. પણ
છે જે કેળીને દીકરા હતા તેને તે કઈ જાતને અફસોસ ન હતું. એ તે કહેવા લાગે કે કેવું સારું થયું ! મને આખા ગામમાં ફેરવ્યા. એના મુખ ઉપર મેશ લગાડવામાં આવી છતાં મોઢા ઉપર લજજા ન હતી, પણ તે ખુશ થતું હતું.
એક વખત અમે ખંભાતની પાસે રાસ ગામ છે ત્યાં ગયેલા. એક માજી ખાટલામાં સૂતેલા. ગામના લેકે કહે કે મહાસતીજી, આ માછ હજુ ગઈ કાલેજ જેલમાંથી છૂટીને આવ્યા છે. મેં પૂછયું કે સાઠ વર્ષની ઉંમરે માજીએ એ શું ગુન્હો કર્યો કે એમને જેલમાં જવું પડ્યું ? માજીને પૂછવામાં આવ્યું તે કહે છે, હું તે દારૂ ગાળવાનું કામ કરુછું. એટલે પકડાઈ ગઈ હતી. કાલે જ છૂટી છું, પણ હવે ફરીને પકડાવાની રાહ જોઉં છું. મને જેલમાં મજા આવે છે. અહિં ત્યાં જેવું સુખ દેખાતું નથી. કારણ કે અહીં તે બહુ કટકટ કરે. પૂરું ખાવાનું પણ આપે નહીં. અને ત્યાં ભલે જુવારને જેટલું મળે પણ આનંદથી રહેવાનું. કરીને દારૂ બનાવીશ અને પકડાઈ જઈશ. દુનિયામાં આવા માણસે પણ છે કે જેને કઈ જાતની શરમ હોતી નથી.