________________
રકતેક્ષણે સમદ કેલિ કન્ડનીલ
ક્રોધોધનં ફણિનમુફણ માં પતખ્તમ છે આક્રામતિ ક્રમયુગેન નિરસ્ત શંક !
ત્વનામ નાગદમની હદિ યસ્ય પુસઃ ૫ ભક્તામર ગા. ૪૧ ગમે તે સર્પદંશ થયે હેાય કે ઝેર ચઢયાં હોય તે ભક્તામસ્તોત્રથી ઉતરી જાય છે, પણ તેમાં શ્રદ્ધા હોવી જોઈએ. સાસુ ને વહુ બંને એકાગ્ર ચિતે કલેક બોલી રહ્યાં છે. જ્યાં એકવીસ વખત ફલેક બેલ્યા ત્યાં વહુના મેળામાં રહેલા તેના પતિને મીટ થવા લાગી. પેટમાંથી બધું ઝેર નીકળી ગયું અને તે બેઠે થઈ ગયે, પણ સસરાનું ઝેર ઉતરતું નથી. ત્યારે સાસુજી કહે છે બેટા! મારા દિકરાનું ઝેર ઉતરી ગયું અને તમારા સસરાને કેમ ઉતરતું નથી? લેક તે હું અને તે બંને સાથે જ બેલ્યા. વહુ કહે છે બા ! એ વાત પછી કહીશ. પણ હમણાં તમે મારા બાપુજીનું માથું મારા ખેાળામાં મૂકી દો. એ ભલે મારા સસરા છે પણ મારે મન મારા પિતાજી છે. વળી તમે પણ પાસે જ બેઠાં છે.
સસરાનું માથું મેળામાં લઈ ફરીને ભક્તામર સ્તંત્રને કલેક બેલે છે. જ્યાં સાત વખત વહુ બેલી ત્યાં સસરાજીને મીટ શરૂ થઈ ગઈ અને જ્યાં બીજી સાત વખત બેલ્યા ત્યાં ભાન આવ્યું અને ત્રીજી સાત વખત બોલ્યા ત્યાં તે સસરાજી બેઠા થઈ ગયા. વહુના મેળામાં માથું જોઈ પૂછે છે બેટા ! તમારા ખોળામાં મારું માથું કેમ ? વહ કહે છે પિતાજી! આપની આવી સ્થિતિ હતી. આવા સમયે તો આપ પિતા સમાન છે. બંને બાપ-દિકરો શુદ્ધિમાં આવ્યા અને પૂછે છે તમને શું થયું? તે બંને કહે છે કે આજે જમ્યા-ન જમ્યા અને અમને કંઈક થઈ જવા લાગ્યું. શું થાય છે તે ખબર ન પડી. અમને લાગ્યું કે ગરમી સખ્ત છે માટે આમ થતું હશે. વહુ કહે છે, ખાવામાં જ કંઈક થયું હોવું જોઈએ.
તે દિવસે કામ કરનારી બાઈ આવી ન હતી. તપાસ કરી જોયું તે દાળની તપેલીમાં નાનું ગળીનું બચ્ચું જોયું. એનું જ ઝેર ચઢયું છે. બહેનો! અયત્નાથી કામ કરવામાં કેટલું નુકશાન થાય છે. ભલે ધર્મધ્યાન ઓછું થાય તે ખેર, પણ તમે ઘરનું કામ કરવામાં ખૂબ ઉપગ રાખજે.
હવે સાસુ પૂછે છે બેટા ! તારે અને મારે લેક એક સરખે હેવા છતાં તમેઝર ઉતારી શક્યા અને મારાથી કેમ ન ઉતર્યું ! વહુ કહે છે બા! હું કહેવાને લાયક નથી, આપ પૂછો છો તે કહું છું બા ! તમને પહેલાં ભકતામર સ્તોત્ર આવડતું ન હતું. હું દરરોજ બેલું છે તે સાંભળતા સાંભળતા આપને આવડી ગયું એટલે આપે ગુરૂ સમીપે તે જ્ઞાન લીધું નથી. અને હું મારા ગુરૂ પાસે વિનયપૂર્વક શીખી છું. દરરોજ