________________
૮૧
એક છે પણ તેનાં પુણ્ય અને પાપરૂપથી એ ભે પડયાં છે. જીવ એક ગતિમાંથી મીંજી ગતિમાં જાય છે ત્યારે પુણ્ય ને પાપ તેનાં લેમિયાં-સાથી બને છે.
દેવાનુપ્રિયા ! તમે જેના ઉપર મમત્વ રાખીને મારા મારા કરેા છે તે સગાંસ્નેહીએ પણ તમારી સાથે આવવાનાં નથી.
66
મૃત્યુ સમય પર પ્યારી નારી, ઘરમે... રાતી રહે જાતી,
માતા મમતા મયી દ્વાર તર્ક, જાતી હૈ ધુનતી છાતી, મિત્ર કુટુ બી શ્મશાનસે, આગે જાતે નહિ અરે,
યહ તન ભી તે। જલ જાએગા, તુઝે અકેલા જાના રે.” જેને તમે મારાં માન્યા તે પણ સાથે નહિ આવે અને જેને તમે તમારા દુશ્મન માન્યા તે પણ સાથે નહિ આવે. વહાલા અને વૈરી બધાય અહી' જ રહી જવાના છે પણ એ નિમિત્તે કરેલાં પાપ અને પુણ્ય જ સાથે આવશે.
સંસારની સાઇડ તમે તપાસે કે તમારા સંસાર કેવા છે? જે માપ, દિકરા માટે મહેનત કરી પૈસા ભેગા કરી મૂકીને જાય છે, એ દિકરાની ખાપને પ્રેમ કરવાની રીત કેવી વિપરીત છે! બાપને અગ્નિ સ`સ્કાર દિકરા જ કરે. જે બાપે દિકરાનુ પાલન–પેાષણ કર્યું, ભણાવી ગણાવી મેટા કર્યાં એ જ દિકરાને માળવાને હુક મળે. ખંધુએ ! આ તમારા સંસારના પ્રેમ આગ લગાડવાના જ ને! બંધુએ, વિચાર કરેા. એ દિકરા ખાપને અગ્નિ સ ંસ્કાર કરવા જાય છે, તે જ વખતે ખૂબ પવન નીકળ્યેા. તે વખતે દિકરા પેાતાનું ધાતિયું સકારે છે. કોઈ પૂછે ભાઈ ! આમ શા માટે કરે છે ? તા દિકરા કહેશે કે જો મારું ધાતિયું ન સકાર્` તે હું પણુ ભેગા મળી જા' ને ? પેાતાનું એક કપડું પણુ ખળે નહિ તે પેાતાને સાચવીને બાપને અંશુકે અગ્નિ ચાંપે છે. જેટલાં સગાં આગ લગાડે છે તેટલા દૂરના નથી લગાડતાં. શોક અને સંતાપ બધું નજીકનાથી ઉભું થાય છે. લેકે જેને સ્નેહ કહે છે તેમાંથી જ દુઃખના દાવાનળ ઉભા થાય છે.
આ જગતમાં જે કંઇ અવનવુ' દેખાય છે તે પાપ અને પુણ્યનાં ખેલ છે. અને તેને લીધે જીવને સુખ અને દુઃખના યોગ થાય છે. જે વસ્તુની કલ્પના પણ ન હોય તેની પ્રાપ્તિ થાય છે, અને જે પ્રાપ્ત થયેલું ાય છે તેના વિયેાગ થાય છે. પુણ્યને લીધે અનુકુળ સંયોગો મળે ત્યારે તમે નમ્ર બનજો અને પાપને લીધે પ્રતિકુળ સ યેમે મળે ત્યારે તેમાં સમભાવ રાખો, પ્રતિકુળમાં તમે અનુકુળ ખની જશો તે પ્રતિકુળતા આપમેળે ચાલી જશે.
આજે દુનિયામાં દરેકને સુખ જ ગમે છે. દુઃખ ગમતુ નથી. સુખ અનુકુળ લાગે છે અને દુઃખ પ્રતિકુળ લાગે છે. પશુ સુખ અને દુઃખ પેાતાના કર્યાંથી જ પ્રાપ્ત થાય છે. અને સમભાવે ભાગવી લઈએ તેા જ મુકિત થાય. એક કવિએ કહ્યુ છે કે જેમ
૧૧ શા.