________________
ગુરૂને વંદન કરી શાતા પૂછીને હું, શ્લેાક લેતી હતી. ગુરુના મુખેથી તેના અર્થ અને પરમા સાંભળીને હૃદયમાં ધારણ કરેલ છે. એટલે હું જ્યારે Ôાત્ર મેલુ' અને મને અંદરથી જે ભાવ આવે તે આપને નહિ આવે. મારામાં ને તમારામાં આ જ ફક છે. સાસુ કહે છે બેટા! ભલે તમે વહુ છે પણ હવે હું દરરાજ તમને વંદણા કરીને વિનયપૂર્વક લેાક શીખીશ. તું ગુરૂ અને હું શિષ્ય. જ્ઞાન મેળવતી વખતે આવે વિનય જોઈ એ, માલા મહેના! તમે આ રીતે કરો ખરા ને ! સાસુજી વિનયપૂર્વક ભક્તામર અર્થાં સહિત વહુ પાસેથી શીખી ગયા. કહેવાના આશય એ છે કે વિનય કરીને લીધેલું જ્ઞાન ટકે છે અને ફળદાયી નીવડે છે. માટે આપ સવારે દરરોજ પ્રાથના થાય છે તેમાં જરુર આવવાનું રાખશે.
વ્યાખ્યાન ન−૧૨
અષાડ વદ ૧૦ને મગળવાર તા. ૨૮-૭-૭૦
ત્રિલેાકીનાથ શાસ્ત્રકાર ભગવતે જગતના જીવાના કલ્યાણને માટે શાશ્વત માગ ખતાવેલ છે. જ્ઞાની ભગવંતના મુખમાંથી વાણીનાં જે ફુલડાં ઝર્યા છે તેને ગણધર પુરૂષોએ માળા રૂપે શુંથી લીધા છે. ઉત્તરાધ્યયન સૂત્રના છત્રીસ અધ્યયનમાં ચૌદમા અધ્યયનના છ જીવાના અધિકાર ચાલે છે.
તે આત્માએ પેાતે કરેલાં કર્મોને દેવભવમાં ભાગવીને જે શેષ કાં બાકી રહી ગયા છે તેને ભાગવવા માટે ઉત્તમ કુળમાં જન્મ પામ્યા છે.
ક્રમ શબ્દ એક છે પણ તેના બે વિભાગ છે. એક શુભ અને ખીજો અશુભ. પુણ્યના કૂળા શુભ હાય છે અને પાપના ક્ળે અશુભ હૈાય છે. પુણ્યથી જીવને અનુકુળ સામગ્રી મળે છે. જીવ જ્યારે આવે છે ત્યારે તે એકલા જ આવે છે. ફ્કત તેના શુભાશુભ કર્માં જ તેની સાથે હાય છે. તમે કદાચ એ વાતને નહિ માના પણ અધુએ, સાંભળેા. જીવ આવે છે એકલાપણુ અહીં જન્મ પામ્યા પછી કાઇકને વિશાળ કુટુંબ હોય છે, ખમ્મા ખમ્મા થતી હાય છે જ્યારે કોઇને કાઈ જ હેતુ નથી. આ એકપણુ અને અનેકપણું! આ બધી કાની લીલા છે!
પૂર્વ જન્મમાં આત્માએ જે પુણ્ય કર્યું તે જ પ્રમાણે આ જન્મમાં ગાઠવણી થાય છે. આ સૂક્ષ્મ ગુથણીમાં કાઇની બુદ્ધિ કામ કરતી નથી. આત્મા એક ભવમાંથી ખીજા ભવમાં જાય છે ત્યારે તેની સાથે ફાણુ આવે છે? એક કર્મ નામની સત્તા, ક્રમ