________________ શ્રી પ્રશ્નવ્યાવરણ સૂત્ર - 25 થશે? ઈત્યાદિ વિવેકબુદ્ધિથી શુન્ય તેના માનવે હિંસક હોય છે. આવાઓને મારક, ઘાતક, નિંદક, પર-દ્રોહાત્મક, આગળ વાત કરીએ તે “વિવાહની વરસી કરે તેવા નિંદનીય કાર્યોમાં આ ભાઈસાબોને ભાવી કાળના માઠા પરિણામે ખ્યાલ હેતું નથી. પ. ક્ષુદ્ર:-આને અર્થ દ્રોહક અથવા અધમ થાય છે. હિંસક સ્વભાવના કારણે માનવ સ્વપર દ્રોહાત્મક અને અધમ બનતા હોવાથી હિંસક ને ક્ષુદ્ર કહ્યો છે. સ્વ દ્રોહ એટલે પોતાના આત્માને દ્રોહ કરે અને પરદ્રોહ એટલે બીજા જ સાથે સ્વાર્થમય સંબંધ બાંધેલ હેવાથી તેમને શીશામાં કેવી રીતે ઉતારવા? એકની પાઘડી બીજા પર કઈ રીતે ફેકવી? “ચડ જા બેટા શૂળી પર, ખુદા તેરા ભલા કરે.” ઈત્યાદિ પ્રકારે પારકાઓને રેવડાવ્યા વિના, ભૂખે માર્યા વિના, બજારમાંથી તેમની દુકાનના પાટીયા ઉંચા નીચા કર્યા વિના, ભાઈની પત્નીઓને તથા તેમના છોકરા છોકરીઓને ઘર ઘરના ભીખારી બનાવ્યા વિના, તેમને દિવસે ચેન અને રાત્રે નિદ્રા પણ આવતી નથી. અરિહંત પરમાત્માનું શાસન તેવા જીને શુદ્ર કહે છે. - 6 અનાર્ય-પાપકર્મોને રોકવાની સમર્થતા જેમનાં ભાગ્યમાં નથી હોતી તે અનાર્ય છે, જેઓ સદૈવ પાપકર્મોની ‘ઉદીણું કરીને પણ પાપાચરણ, પાપ ભાષા, પાપ વૃત્તિને કર્યા વિના રહેતા નથી. -. 7. નિવૃણ:-દેવદુર્લભ માનવાવતાર મેળવ્યા પછી તથા જ્ઞાન-વિજ્ઞાન અને બુદ્ધિશાળી બન્યા પછી, અનપઢ,