________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર - 23 વિના મરતે નથી. હિંસક માનવનો સ્વભાવ જ બીજા પ્રાણુઓના પ્રાણને, મશ્કરમાં, સ્વાર્થમાં, લેભમાં કે ક્રોધમાં આવીને હાનિ પહોંચાડવાનું હોય છે. 2. ચંડ-કોધ-માન-માયા અને લેભ કષાય કહેવાય છે, તેમાં પણ ક્રોધ-કષાય કરતાં માન-અભિમાન, ઘમંડ, મદ આદિ કપાય વધારે ખરાબ છે. તેનાથી પણ માયા વધારે ખરાબ અને લાભ સૌ પાપને પિતા છે, બાપ છે. આ કષાયને જ્યારે તીવ્ર ઉદય હોય છે ત્યારે તેનાથી પ્રેરાઈને પુરૂષને પુરૂષાર્થ હિંસક બનતો હોવાથી તે ચંડ કહેવાય છે. એટલે કે હિંસક સ્વભાવ માનવને કષાયાધીન બનાવે છે. મન-વચન અને કાયામાં જ્યારે જ્યારે પરહત્યા, પરદ્રોહ અને પરનિંદાની લહેર આવે છે, ત્યારે ત્યારે માનવનું મસ્તિષ્ક, આંખના ખુણ અને નાકના ટેરવામાં ચંચળતા આવ્યા વિના રહેતી નથી, તેમાં જ્યારે ઉગ્રતા વધે છે ત્યારે માનવ પોતે જ ચંડ બની જાય છે. " દુ શો” આ ધાતુથી “aveતે રૂતિ વાણા” શબ્દ બન્યા છે. “aveતત્રત્યુત્તરોત્તર:” માટે હિંસક માનવ ચંડસ્વરૂપી હોય છે. કોધ કષાયના મૂળમાં લેભ રહેલે છે “ોમા જોઇઃ સંગાયતે” જ્યાં લેભ હોય છે ત્યાં નાના મોટા સ્વાર્થને પણ નકારી શકાતું નથી અને સ્વાર્થી બનેલે માનવ પરઘાતક અથવા સ્વઘાતક બન્યા વિના રહેતું નથી. પરઘાતક એટલે બીજા જીની રેજીરેટી, બેટી–વહુને ઘાતક અને સ્વઘાતક એટલે પિતાના આત્માને કર્મોના ભારથી ખૂબ ખૂબ ભારે કરે, અથવા જાણીબુઝીને સત્કાર્યોને ત્યાગ કરી પાપ કાર્યો કરવા.