________________ 22 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર અને તે પ્રાણવધનું ફળ શું મળશે? તેને વિચાર પણ ખૂબ જ વિસ્તારથી કર્યો છે. કેમ કે ફળની જાણકારી થતાં કમળ માનને જીવહિંસા પાપ જ છે તેનું ભાન થશે અને તેમ થતાં જીવહિંસા ધીમે ધીમે તેના જીવનથી અલવિદા લેવા માંડશે. ભગવતીસૂત્રમાં પણ પહેલા કર્મ કરાય છે પછી તેનું વેદન થાય છે. અહીં પણ પહેલા પ્રાણવધ કરાય છે પછી તેના કડવા ફળે પણ ભેગવવાના રહેશે. આવી રીતે પાંચ આ ને માટે કહેવાશે, “હે જખૂ! તું ધ્યાનપૂર્વક સાંભળજે'. પ્રાણઘાતકના બાવીશ સ્વભાવે ક્યા ક્યા? જિનેશ્વર ભગવંતે એ નીચે લખ્યા પ્રમાણે પ્રાણવધના બાવીશ સ્વભાવને કહ્યા છેસારાંશ કે-તે સ્વભાવે હિંસાભાવના પરિણામથી થાય છે માટે તે બધાયમાં મૂળ કારણ હિંસા જ છે, તે હવે વિસ્તારથી જાણીએ. છે. 1. પાપ સ્વભાવ-પ્રાણી વધક, હિંસક, ઘાતક, મારક માનવના પરિણામે, અધ્યવસાયે અને લેગ્યાઓ ઘણી જ ખરાબ હોવાથી, તેના દ્વારા થતાં, ઉપાર્જન કરાતાં કર્મો, કર્મપ્રકૃતિઓ, પાપને જ બંધ કરાવનારી હોય છે, માટે જીવહિંસા પાપ જ છે. સંકિલષ્ટ પરિણામેના કારણે જે રીતે પણ તે માનવ બીજા જીવેનું હનન-મારણ અને પીડન કરશે તેનાથી આવનારા ભામાં તે પાપ પ્રકૃતિઓ ઉદયમાં આવશે અને તે તે પ્રકારે જ મહા દુઃખોને ભેગવશે; કારણમાં કહેવાયું છેિ, ગમે તે રીતે પણ આપણા હાથે મરનાર પ્રાણુ શાપ દીધા