________________ 20 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર આવ્યું છે. જેથી સ્થૂળ બુદ્ધિવાળા તથા પૂર્વગ્રહગ્રસિત અને પણ સરળતાથી પ્રાણાતિપાત નામના પાપને ખ્યાલ આવી શકે. તે આ પ્રમાણે :(1) આશ્રવનું સ્વરૂપ (2) તેના જુદા જુદા નામે (પ ) (3) પ્રાણીઓ વડે જે કરાય અથવા તે જે રીતે કરાય છે. (4) આશ્રવનું ફળ શું? (5) જે પાપી જીવે તે કરે છે. આ પ્રાણાતિપાતને વિષય હોવાથી ઉપરના પાંચ પ્રકારે તેને નિર્ણય કરવાનું છે, એટલે કે પ્રાણાતિપાતનું સ્વરૂપ–સ્વભાવ કે છે? તેને જુદા જુદા નામેથી શી રીતે ઓળખવે? જે માણસે પ્રાણાતિપાત કરે છે અને જે પ્રકારે કરે છે, તેનું ફળ શું છે? અને પાપના ભરેલા છે તેને આચરે છે. ભેદ અને પર્યાવડે કઈ પણ તત્ત્વની વ્યાખ્યાઓ સમજવામાં અને સાધકોને સમજાવવામાં સરળતા રહેલી હોય છે. તેથી પ્રાણવધનું સ્વરૂપ શું છે? તેને નિશ્ચય કરે એટલે કે એકેન્દ્રિયથી લઈ પચેન્દ્રિય જીની હત્યા કરતી વખતે ઘાતકના શરીરમાં, આંખમાં, કપાળમાં શું શું ફેરફાર થાય છે તેને સ્વરૂપ કહેવાય છે. સ્વરૂપને અર્થ સ્વભાવ છે. પાંચ મિનિટ પહેલાને દયાભાવ, ક્રોધ કષાયમાં શા માટે પરિવર્તિત થયે ? દયાભાવના સ્વભાવમાં ક્યા કારણે ફેરફાર થયે?