________________
શારદા દર્શન
પ્રભુ એક જ શ્રદ્ધા છે તારા વચનની રે, નથી ગમતું બીજાનું નામ જિનરાજ-એકજ અનંત જનમની પ્યાસ બૂઝાવી, મારે પીવા છે અમૃતના પ્યાલ
હે પ્રભુ! તને જોયા પછી મને આ સંસારમાં બીજા કોઈને જોવાની જરૂર નથી. તારી વાણી રૂપી અમૃતનું પાન કરી મારે આત્માનું અનંત અવ્યાબાધ સુખ પ્રાપ્ત કરવું છે. તારા નામની મને રઢ લાગી છે. મારે હવે બીજા કેઈનું કામ નથી, આપને એક વખત અનિમેષ દૃષ્ટિથી જોયા પછી મનુષ્યની આંખે બીજે કયાંય ઠરતી નથી. એક વખત જેણે ક્ષીર સમુદ્રનાં મીઠા પાણી પીધાં તેને લવણ સમુદ્રનું ખારું પાણી ભાવે ખરું? “ના”. જેને સાચા હીરાની પિછાણુ ન હોય તે કાચના ટુકડાને હીરે માનીને તિજોરીમાં સંગ્રહે પણ જ્યારે તે માનવી સાચે ઝવેરી બની જાય ત્યારે તે કાચના ટુકડાને તિજોરીમાં રાખે? “ના”. પછી તો ફેંકી દે. તેમ કૃષ્ણ વાસુદેવ કહે છે પ્રભુતમે મને મળ્યા પછી મને બીજે ક્યાંય ગમતું નથી. તમારા વચન સાંભ પછી બીજું કાંઈ સાંભળવું ગમતું નથી. આ સંસારના ભૌતિક પદાર્થો હવે તુચ્છ દેખાય છે. એ કણ મૂર્ખ હોય કે ક્ષીર સમુદ્રના મીઠા પાણીને છેડીને લવણ સમુદ્રના ખારા પાણી પીવા જાય ? દૂધપાક પૂરીનું ભેજન છેડી સૂકે રેટ ખાવા જાય? કેહીનૂર છોડીને કંકર વીણવા જાય? અહે ભગવાન! તમારા સંતે પણ જ્ઞાન-ધ્યાન અને સ્વાધ્યાયમાં કેટલા લીન છે ! તેમને આત્મકલ્યાણ સિવાય બીજી કોઈ ચિંતા કે વાત નથી.
બંધુઓ ! કેવે રૂડે જિનધર્મ છે અને સાધુપણામાં તે કેટલી હેર છે! પાંચ ઈન્દ્રિયના વિષયો છતાય અને મન ઉપર કંટ્રોલ રાખી શકે તેને માટે સાધુપણું હેલ છે. જે સંસાર છોડીને સાધુ બને છે તેને તમે કહે છે કે મહારાજ ! ધન્ય છે તમને તમે નાની ઉમંરમાં સંસાર છોડી સાધુ બન્યા. ચરણમાં પડીને લળી લળીને વંદન કરે. કેટલા શુદ્ધ ભાવથી આહાર, પાણી, વસ્ત્ર વિગેરે વહે છે. આટલું આપીને સંતને તમે ઉપકાર માને છે કે આજે અમારા ધન્ય ભાગ્ય કે આપે અમારા ઉપર કૃપા કરીને અમને લાભ આપે. અમારૂં અન્ન અને ધન પવિત્ર થયું. બોલે ચારિત્રને કેટલે પ્રભાવ છે ! સંતે ભગવાનની આજ્ઞા પ્રમાણે વિચરે તે અનંતા કર્મોની નિજર કરે. બોલે તમારા સંસારમાં આવે લાભ છે! પાંચ ઈન્દ્રિઓના વિષયોમાં મસ્ત બની વિભાવના વંટળે ચઢી અનંત કાળ જીવ રખડે. હવે જે તમને વીતરાગ વચનમાં સચોટ શ્રદ્ધા થઈ હોય તો પાંચ ઇન્દ્રિયના વિષયો ઉપર વિજય મેળવે. જે ઈન્દ્રિ ઉપર કંટ્રલ નહિ રાખે છે તે દુર્ગતિમાં લઈ જશે. માટે સમજે એક ન્યાય આપું.
રાજાઓના રાજ્ય સરકારે લઈ લીધા પછી એ રાજાઓને સરકાર સાલિયાણું આપતી હતી. જે રાજ્યને સાલિયાણું આપવામાં આવતું હતું તે જ રા એવા ચીન પાકિસ્તાને ભારત ઉપર આક્રમણ કર્યું ને ભારત સાથે દુશ્મનાવટ કરી. તે હવે ભારતને મનથી તેમને સાલિયાણું આપવું ગમે? એના ગુણગાન કરવા ગમે? એને વધુ કમાણી થાય તેવા ઉદ્યોગે વધારી આપે ? (Aતામાંથી અવાજ ના એના માટે કંઈ ન