________________
૨૭
શારદા વાસ
મરણની સાંકળ રૂપ ખંધનમાંથી હું કયારે મુક્ત થઇશ ? એવી મૂંઝવણ થાય છે ખરી? પેલી જેલમાં જો તમારે સ્ગા કે સ્નેહી પૂરાયે। હોય તે તમે તેને છેડાવવા માટે કેટલી લાગવગ લગાડ!!, કેટલા પૈસા ખચી નાંખશે!? અને તમે તે જેલમાંથી કદાચ મુક્ત કરાવી શકશે. પણ આ જન્મ-મૃત્યુની જેલમાંથી જીવને છેડાવવાની તમારામાં તાકાત નથી, એમાંથી છેડાવનાર જો કાઈ હોય તેા વીતરાગ પ્રભુની વાણી છે અને ખીજા વીતરાગ પ્રભુના સંતા છે, જે સ'સારને જેલ જેવા માનીને નીકળી ગયા છે તે જ છેડાવી શકશે, પણ જે વિષય-વિલાસેામાં અટવાયેલા છે તે ક્યાંથી છેડાવશે ? એ તે ત્યાગી જ છેડાવી શકે.
ભગવાનના સંતા સંસાર ત્યાગીને આ પાટ ઉપર બેઠા છે તે કઈ તમને પ પાળવા માટે નથી મેઠા પણ તમને ચેતવણી આપવા માટે એઠા છે. જો તમે અત્યારે નહિ ચેતો તે ક્યાંય ફેકાઈ જશેા. આ સ`સાર કંઈ નાના સૂના નથી. ઘણા વિરાટ અને વિષમ છે. તેમાં કયાંય પટકાઈ જશે। પછી તમને કાણુ બહાર કાઢશે ? કેાઈ ગરીમ માણસને જોઈને તમને દયા આવે છે ને? કે આ બિચારા પાસે પૈસા નથી. એનુ શું થશે ? પણ સાધુને તો જે જીવા પૈસા વધતા પાપથી મેલા બની જાય છે તેમની દયા આવે છે કે આ ખિચારાનુ... શું થશે ? કપડા ઉપર કચરા ચેટે તો ખ'ખેરી નાંખે છે ને ? તેમ અમારે પણ તમારા ઉપરથી કેમ રૂપી મેલ ખ ખેરવે છે. પીજારા ગાદલા ભરતા પહેલાં રૂને ખૂબ પીંજે છે, ઝુડે છે. પછી ગાદલા ભરે તેા ગાદલા પોચા થાય છે, પણ જો એમ જ ભરી દે તે ગાદલામાં ગાંઠા આવી જાય ને તમને વાગે, અમારે તમારી દયા નથી ખાવી પણ સમજણ રૂપી હથેાડાથી કરૂપી કચરાને ખ ખેરીને પાપના ભારથી હળવા નાવવા છે. સાચા સંતા એના ભકતાને હાથ ફેરવી ૫ પાળે નહિ પણ સમજાવીને સીધા ને શુદ્ધ બનાવે. આ તમારી એકલાની વાત નથી. ભેગી અમારી વાત કરુ'. ગુરૂ એના શિષ્યને પપાળે નહિ કે શિષ્ય જો તપ કરશે તે સૂકાઈ જશે. એવે વિચાર નહિ હૈાં. શિષ્યને ઈચ્છા થાય કે મારે તપ કરવા છે તેા કરવા દેવાના. કમ ક્ષય માટે જે કરે તે કરવામાં રોકવાને નહિ.
..
ત્રિખંડ અધિપતિ કૃષ્ણ વાસુદેવના લાડીલા વીરા ગજસુકુમાલે તેમનાથ ભગવાન પાસે દીક્ષા લીધી. માતા દેવકીને એ કેટલે વહાલા હતે. માતાપિતાએ એને સંસારમાં રૈકવા ઘણું કર્યું પણ એને જેલમાં પૂરાઈ રહેવુ હતુ. જેલમાંથી છૂટવું હતુ એટલે કાનો રોકયેારાકાયા નહિ. પણ તમને દીક્ષા લેવાનું કહીએ તેા શું કહેશે ? તમે તે કહેશે। કે મહાસતીજી ! દીક્ષા લેવાનું તા ઘણું મન થાય છે પણ શુ કરીએ ? ચારે તરફથી ભમરીએ ચાંટી પડી છે. ભલા, ભમરીએ તને નથી ચાંટી પણુ તમે એને ચેટી પડયા છે. (હસાહસ) હજુ તમને ભવની ભીતિ લાગી નથી,