________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬
હારીતસંહિતા.
સાહથી ઉપર એંસી વરસ સુધીનું વય હીનબળવાળું કહેવાય છે. અને તે ઉપરનું વય ક્રમે કરીને ઉત્તરોત્તર હીન હીન સમજવું
क्षीणाध्वश्रान्तसंखिन्नस्तथा रोगानुपीडितः। रूक्षश्चातिकृशो शेयो बालसात्म्यमुदाहृतम् ॥
જે પુરૂષ ક્ષીણ થયેલો હોય, માર્ગમાં ચાલવાના થાકથી ખેદ પામેલો હોય, રેગથી પીડિત હય, રૂક્ષ હેય, અતિ કૃશ (સૂકાય) હોય, તે તેવા પુરૂષનું બાળ સામ્ય જાણવું. '
सुकुमारोऽतिभीरुश्च मध्यकायस्त्रियोऽपि वा।।
मध्यसात्म्योऽपि विज्ञेयो मध्यमो बालसात्म्यकः॥
જે પુરૂષ સુકુમાર, અને અતિ બીકણ હૈય, તથા જે મધ્યમ કાયાવાળી સ્ત્રીઓ હોય, તેમને મધ્યસામ્ય જાણવાં. અને જે મધ્યમ વયને પુરૂષ હોય એમ છતાં સુકુમાર અને અતિ બીકણ હોય તો તેને બાલસામ્ય જાણો.
पञ्चवर्षा स्मृता बाला मुग्धा च षट्समावधिम् । द्वादशाब्दं स्मृता बाला मुग्धा स्यात् सप्तमावधिम् ॥
प्रौढा च नववर्षाणि प्रगल्भा च त्रयोदशा। પાંચ વર્ષ સુધીની સ્ત્રીને બાળા કહેવી અને તે પછી છ વર્ષ સુધી સ્ત્રીને મુગ્ધા કહેવી. અથવા બાર વર્ષ સુધી સ્ત્રીને બાળા કહેવી અને તે પછી સાત વર્ષ પૂરાં થતા સુધી મુગ્ધા કહેવી. તે પછી નવ વર્ષ સુધી પ્રૌઢા કહેવી અને તે પછી તેર વર્ષ સુધી પ્રગલ્સા કહેવી.
चतुर्विशद्वर्षादूर्व सप्तविंशतिमध्यगाः। पूर्ण वयः स्त्रियः प्राप्ता इत्येतदुत्तमं वयः॥
સ્ત્રીઓને ચોવીશ વર્ષથી ઉપર અને સાડત્રીશ વર્ષની વચ્ચેનું વય પ્રાપ્ત થાય તે તેમનું પૂર્ણ વય કહેવાય છે. અને એ પૂર્ણ વય એજ તેમનું ઉત્તમ વય છે.
स्थूलोऽतिकठिनो धीरो बलवान् सत्त्ववान्नरः । स चाप्युत्तमसात्म्यः स्याद्वलवत्समुपाचरेत् ॥
રૂતિ વય: .
For Private and Personal Use Only