________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ સ્થાન-અધ્યાય પાંચમે.
૩૫
સેળ વર્ષનું વય થતાં સુધી બાળક કહેવાય છે, સળથી પચીસ વર્ષ સુધી જુવાન કહેવાય છે, પચીશથી સીત્તેર વર્ષનું વય થતાં સુધી મધ્યમ (આધેડ) કહેવાય છે, અને સત્તર પછીનું વય વૃદ્ધ કહેવાય છે.
तथा च सुकुमारश्चेत्येते मध्यमसंज्ञकाः । वयसः षोडशाधिक्यमूनं वा यस्य दृश्यते । आविंशति समाः प्राप्तो तथा च कृशदेहवान् । पूर्ण वयः स्त्रियः प्राप्ता इत्येतन्मध्यमं वयः॥
રતિ મધ્યમવઃ | જે પુરૂષ સુકુમાર હોય તથા જેનું વય સોળ વરસથી વધારે કે કાંઈક ઓછું હોય તે તેને પણ મધ્યમ સંજ્ઞા છે. જે પુરૂષનું વય વિશ વરસનું થયું હોય તથા જેનો દેહ કૃશ હોય, અને સ્ત્રીઓમાંની જે પૂર્ણ વયને પામી હોય તે મધ્યમ કહેવાય છે.
पञ्चविंशत्समादूर्ध्व आपञ्चाशद्गतः पुमान् । कर्मकठोरा वनिता दृश्यते चोत्तमं वयः॥ सप्तविंशत्समादूर्ध्व पञ्चाशत्संयुतः समाः। बालवृद्धिस्तथा यस्य इत्येतदुत्तमं वयः॥
ત્યુત્તમ વય: જે પુરૂષનું વય પચીસ વર્ષથી ઉપર અને પચાસ વર્ષ લગીનું હેય તથા જે સ્ત્રીકર્મને વિષે કઠેર હોય તે ઉત્તમ વય જાણવું. તેમજ જેનું વય સત્તાવીસ વર્ષથી ઉપર અને પચાસ વર્ષ લગીનું હોય તથા જેને વાળ વૃદ્ધિ થઈ હોય તેનું ઉત્તમ વય સમજવું
स्थूलोऽतिदीर्घकठिनस्तथा स्त्री वृहदोदरा ।
इत्युत्तमकायवांश्च ज्ञातव्यश्चोत्तमोत्तमः॥
જે પુરૂષ સ્થળ, અતિ લાંબે, તથા કઠણ હોય, સ્ત્રી મોટા ઉદરવાળી હોય, તે તે પુરૂષને તથા સ્ત્રીને ઉત્તમ કાયાવાળાં તથા ઉત્તમમાં ઉત્તમ જાણવાં.
षष्टयूर्ध्वमशीतिसमाः प्राप्तं हीनबलं वयः । तवं हीनहीनश्च विज्ञेयो वयसः क्रमः॥
For Private and Personal Use Only