________________
સંતે પણ કદી બેલે નહિ અને બેલે તે તે જ્ઞાની જ બોલી શકે. તે પણ પાછળનું પરિણામ શું આવશે તેનું લક્ષ રાખીને જ બેલે.
હવે શેઠને મરણને ભય લાગે “મારા પર વિજળી પડશે અને હું મરી જઈશ.' ક્રોડપતિ બનવાને કેયડે કરમાઈ ગયે. શેઠનું મોટું ફિકકું પડી ગયું. આંખમાંથી બેર બોર જેવડાં આંસુ સરે છે. ચિંતાતુર બની ગયા છે. ખાવું પણ ભાવતું નથી. શેઠાણ પૂછે છે કે, તમને શું થયું છે? આમ શા માટે રડે છે? ત્યારે શેઠ કહે છે, આજથી સાતમા દિવસે આપણું ઘર ઉપર વિજળી પડવાની છે અને હું મરી જઈશ. શેઠને પેઢી કે ઘર કાંઈ જ દેખાતું નથી. ફક્ત નજર સમક્ષ મૃત્યુના પડછાયા દેખાય છે.
આ વાત ધીમે ધીમે આખા ગામમાં ફેલાઈ ગઈ. શેઠને મહેલે પચાસ ઘરને મટે છે. મહોલ્લામાં વસતા માણસો વિચાર કરે છે કે શેઠના મકાન ઉપર વિજળી પડવાની છે. પણ કદાચ ભવિષ્ય ભૂલે અને આપણું ઘર ઉપર પડે તે ? સૌને મૃત્યુને ડર લાગે છે. મહોલ્લાના બધા માણસો માલ-મત્તા લઈને સગેવહાલે જતાં રહયા. આ મહેલે ઉજજડ બની ગયે. ફકત શેઠનું એક જ ઘર ખુલ્યું છે. શેઠનું ઘર સૂનું-ભૂતિયા મહેલ જેવું દેખાવા લાગ્યું. આમ ને આમ ચાર દિવસ તે વીતી ગયા. શેઠને દુઃખને પાર નથી.
બંધુઓ ! હવે જો કે આ તમારે સાકર જે સંસાર કે મીઠો છે? ધીમે રહીને શેઠાણી કહે છે સ્વામીનાથ ! બનવાનું છે તે બનવાનું છે. એમાં કઈ મિથ્યા કરી શકે તેમ નથી. હું પણ આડા હાથ દઈ શકું તેમ નથી. આપ ગુરો નહિં. રડે નહિ. જે આપ ખુશીથી રજા આપે તે આ બે બાબાને લઈને હું મારા પિયર જાઉં. જે બધા જ મરી જશે તે આ લક્ષમી કેણ ભગવશે? આ શબ્દો સાંભળી શેઠને પગથી માથા સુધી કરંટ લાગે. અહ? હું આ શું સાંભળી રહ્યો છું ? આ કેણ બેલી રહ્યું છે? શેઠાણી ! કંઈક તે વિચાર કરે. ચાર-ચાર દિવસથી હું ગુર્યા કરું છું. આ મહેલે ખાલી થઈ ગયો છે. આખા ઘરમાં હું અને તમે સિવાય બીજું કઈ નથી. આવા સમયે તમે પાસે હે તે મને હુંફ રહે, અને તમે કહો છો કે હું પિયર જાઉં ! તે પછી મારૂં કેણ? શેઠાણી કહે છે શેઠ! આવા સગપણ આપણે ઘણાંજ બાંધ્યા અને મૂકવા માટે મને જવા દે.
શેઠ કહે છે ઠીક, કાળા કરીને કરોડ કમાયે, પાપ કરતાં પાછું વાળીને જોયું નહિ. જેના માટે ભેગું કર્યું તે તે જવા તૈયાર થઈ છે. અહીં આપણે એ સમજવાનું છે કે કેમ તે જે કરે છે તેને જ ભોગવવા પડે છે. ભગવંતે કહ્યું છે કે “કત્તારમેવ અણજાઈ કર્મો ” કર્મ કરનારની પાછળ જ જાય છે. શેઠ કહે-હું મુનીમને બોલાવું. જે તે મારી પાસે રહેવાની હા પાડે તે તમને જવાની રજા આપું. શેઠ ચિઠી લખીને પેઢી ઉપર મેકલે છે. તેમાં લખ્યું છે કે-ચાર મુનીમમાંથી કઈ પણ મુનીમ જે ત્રણ દિવસ માટે મારી પાસે રાત-દિવસ રહેશે તે હું તેને બબે લાખ રૂપિયા આપીશ. મુનીએ ચિઠી વાંચી અને જણાવ્યું કે શેઠજી! તમે આઠ લાખ રૂપિયા આપે