________________
૫૫
પ્રકરણ ૨ જું ઃ સિદ્ધ છે. જેમાં ૧૧ પાથડા અને ૧૦ આંતરા છે. એમાં પ્રત્યેક પાથડ ૩૦૦૦
જનને છે. અને પ્રત્યેક આંતરો ૯૭૦૦ જનને છે. બધાય આંતરા તો ખાલી છે. અને પ્રત્યેક પાથડાના મધ્યની ૧૦૦૦ જનની પોલારમાં ૨૫,૦૦,૦૦૦ નરકાવાસ છે. જેમાં અસંખ્યાત કુંભિઓ અને અસંખ્યાત નારકીના જ છે. તેમનું દેહમાન ૧પ ધનુષ્ય અને ૧૨ અંગૂલનું અને આયુષ્ય જઘન્ય ૧ સાગર, ઉત્કૃષ્ટ ૩ સાગરોપમનું છે.
એ બીજા નરકની હદ ઉપર એક રજુ ઊંચું અને ૧૦ રજજુ. ઘનાકાર વિસ્તારમાં પહેલું “ધમા” (રત્નપ્રભા) નામે નરક છે. જેમાં કાળા કેયલા જેવાં રત્ન છે, એને પ્રથમને રત્નકાંડ એક હજાર યોજન છે. કુલ ૧૬ કાંડ છે. તે સર્વ મળી ૧૬૦૦૦ એજનનું ખરકાંડ છે. ૮૦૦૦૦
જનનું અપબહુલકાંડ છે. અને ૮૪૦૦૦ યજનનું પંકબહુલકાંડ છે. એમ બધે મળીને કુલે ૧,૮૦,૦૦૦ એજનને પૃથ્વીપિંડ છે. એમાંથી એક હજાર યોજન નીચે અને એક હજાર જન ઉપર છોડીને મધ્યમાં ૧,૭૮,૦૦૦ જનની પોલાર છે, જેમાં ૧૩ પાથડા અને ૧૨ આંતરા છે. પ્રત્યેક પાથડા ૩૦૦૦ એજનનો છે, અને આંતરે ૧૧૫૮૩૩ યોજનાનો છે. એક ઉપર અને એક નીચે આંતરે ખાલી છે. બાકીના મધ્યના ૧૦ આંતરાઓમાં અસુરકુમાર આદિ ૧૦ જાતિના ભવનપતિ દેવો. રહે છે. પ્રત્યેક પાથડાની મધ્યમાં એક હજાર એજનનું પોલાર છે. જેમાં ૩૦,૦૦,૦૦૦ નરકાવાસ છે. જેમાં અસંખ્યાત કુંભિઓ અને અસંખ્યાત નારકીના જીવે છે. તેમનું દેહમાન કા ધનુષ્ય અને ૬ આંગળ અને આયુષ્ય જઘન્ય ૧૦૦૦૦ વર્ષનું, ઉત્કૃષ્ટ ૧ સાગરોપમનું છે.
- આ સાત નરકના બધા મળી ૪૯ પાથડા અને ૪૨ આંતરા. તથા ૮૪૦૦૦૦૦ રાશી લાખ) નરકાવાસો છે. બધા નરકાવાસ અંદરથી ગોળાકાર અને બહારથી ચોખંડાકાર, પથ્થરની ફર્સ વાળા, મહાદુર્ગધવાળા અને હજારો વીંછીના ડંખથી પણ અધિક દુઃખદ સ્પર્શવાળા છે. સાતમા નરકનું અપઈડ્રાણ નામનું નરકાવાસ ૧૦૦૦૦૦ જનનું લાંબું પહોળું અને ગોળાકાર છે. અને પ્રથમ નરકનો સીમંત નામે. નરકાવાસ ૪૫ લાખ યેજન લાંબો, પહોળો, ગોળાકાર છે. બાકી બધા.