________________
જૈન તત્ત્વ પ્રકાશ
નરકાવાસ છે, જેમાં અસંખ્યાત કુભિ અને અસખ્ય નેરઈયા ' (નારકીના જીવા) છે, જેમનું ૧૨૫ ધનુષ્યનુ દેહમાન અને જઘન્ય ૧૦ સાગરાપમ, ઉત્કૃષ્ટ ૧૭ સાગરોપમનું આયુષ્ય છે.
૫૪
એ પાંચમા નરકની હદ ઉપર એક રજ્જુ ઊંચું અને ૨૮ રજુ ઘનાકાર વિસ્તારમાં ચોથું અંજના (૫કપ્રભા ) નામે નરક છે, જેમાં ૧,૨૦,૦૦૦ યાજનના પૃથ્વીપિડ છે. એમાંથી ૧૦૦૦ યેાજન ઉપર અને ૧૦૦૦ યાજન નીચેના ભાગ છેડીને મધ્યમાં ૧,૧૮૦૦૦ ચેાજનના પેાલાર ભાગ છે, જેમાં ૭ પાથડા અને ૬ આંતરા છે. જેમાં પ્રત્યેક પાથડા ૩૦૦૦ યેાજનના છે અને પ્રત્યેક આંતરા ૧૬૧૬૬ યેાજનના છે. બધાય આંતરા ખાલી છે. અને પ્રત્યેક પાથડાના મધ્યની ૧૦૦૦ યેાજનની પાલારમાં ૧૦,૦૦,૦૦૦ નરકાવાસ છે. જેમાં અસંખ્યાત ક્રુભિએ અને અસ`ખ્યાત નારકીના જીવેા છે. તેમનું દેહમાન ૬૨ા ધનુષ્યનુ' અને આયુષ્ય જઘન્ય ૭ સાગરોપમનું,ઉત્કૃષ્ટ ૧૦ સાગરાપમનું છે.
આ ચોથા નરકની સીમા ઉપર એક રજ્જુ ઊંચું અને ૨૨ રજ્જુ ઘનાકાર વિસ્તારમાં ત્રીજી સીલા ’ (વાલુપ્રભા) નામે નરક છે. જેમાં ૧,૨૮૦૦૦ યેાજનના પૃથ્વીપિડ છે. એમાંથી ૧૦૦૦ ચેાજન નીચે અને ૧૦૦૦ યાજન ઉપર છેડીને વચમાં ૧૨૬૦૦૦ યાજનની પેાલાર છે, જેમાં ૯ પાથડા અને ૮ આંતરા છે. તેમાં પ્રત્યેક પાડે ૩૦૦૦ યેાજનના છે અને પ્રત્યેક આંતરા ૧૨૩૭૫ ચેાજનનેા છે. બધા આંતરા ખાલી છે. અને પ્રત્યેક પાથડાના મધ્યની ૧૦૦૦ ચેાજનની પેાલારમાં ૧૫૦૦૦૦૦નરકાવાસ છે, જેમાં અસખ્યાત કુભિએ અને અસંખ્યાત નારકીના જીવેા છે. તેમનું દેહમાન ૩૧૫ ધનુષ્ય અને આયુષ્ય જઘન્ય ૩ સાગરાપમ, ઉત્કૃષ્ટ ૭ સાગરાપમનુ' છે.
એ ત્રીજા નરકની સીમા ઉપર એક રજ્જુ ઊંચું અને સેાળ રજ્જુ ઘનાકાર વિસ્તારમાં ખીજું વસા' (શરાપ્રભા) નામે નરક છે. જેમાં ૧૩૨૦૦૦ ચેાજનનુ' પૃથ્વીપિડ છે. જેમાંથી ૧૦૦૦ ચેાજન નીચે અને ૧૦૦૦ ચેાજન ઉપર છેડીને વચમાં ૧૩૦,૦૦૦ યેાજનની પેાલા૨