________________
પ્રકરણ ૨ જુન : સિદ્
૫૩
જેમાં કાળ, મહાકાળ, રૂદ્ર અને મહારૂદ્ર અને અપરૢ નામક પાંચ નરકાવાસ, (નેરઈઆ)(નરકના જીવા)ને રહેવાનાં સ્થાન છે. તેમાં અસંખ્યાત ભિએ અને અસંખ્યાત ‘નેરઈઆ’ છે. તેમનુ ૫૦૦ ધનુષ્યનું દેહમાન અને જઘન્ય ૨૨ સાગરોપમ, ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમનું આયુષ્ય છે.
એ ૭ મી નરકની હદ (સીમા) ઉપર એક રજ્જુ ઊંચું અને ૪૦ રન્તુ ઘનાકાર વિસ્તારમાં છ ું મઘા (તમપ્રભા) નામે નરક છે. જેમાં ૧૧૬૦૦૦ યેાજનના પૃથ્વીપિડ છે, એમાંથી ૧૦૦૦ યેાજન નીચે અને ૧૦૦૦ યાજન ઉપર છેાડીને વચમાં ૧૧૪૦૦૦ ચેાજનની પેાલાર છે, જેમાં ૩ પાથડા અને એ આંતરા છે, જેમાં પ્રત્યેક પાથડા ૩૦૦૦ ચૈાજનના છે. અને પ્રત્યેક આંતરી પર,૫૦૦ (ખાવન હજાર પાંચસા) ચૈાજનના છે. આંતરા તે ખાલી છે. અને પ્રત્યેક પાથડાના મધ્યની ૧૦૦૦ યેાજનની પેાલારમાં ૯૯૯૯૫ નરકાવાસ છે. જેમાં અસ`ખ્યાત કુભિએ અને અસંખ્યાત નેરયા છે, જેમનું ૨૫૦ ધનુષ્યનું દેહમાન અને જઘન્ય ૧૭ (સત્તર) સાગરોપમ અને ઉત્કૃષ્ટ રર સાગરાપમનું આયુષ્ય છે.
એ ૬ઠ્ઠા નરકની હદ ઉપર એક રજ્જુ ઊંચું અને ૩૪ રન્નુ ઘનાકાર વિસ્તારમાં પાંચમું રિડ્ડા (ધુમ્રપ્રભા) નામે નરક છે. જેમાં ૧,૧૮૦૦૦ યેાજનના પૃથ્વીપિડ છે. એમાંથી એક હજાર ચેાજન ઉપર અને ૧૦૦૦ ચે!જન નીચે છેડીને વચમાં ૧,૧૬૦૦૦ યેાજનના પેાલાર ભાગ છે, જેમાં ૫ પાથડા અને ૪ આંતરા છે. પ્રત્યેક પાથડા ૩૦૦૦ યેાજનના ને પ્રત્યેક આંતરા પર૫૦૦ ચેાજનના છે. આંતરા તા ખાલી છે. પ્રત્યેક પાથડાના મધ્યની ૧૦૦૦ ચેાજનની પેાલારમાં ૩૦૦૦૦૦
કહેવાય છે. આ
× જેમ મકતના માળ હોય છે તેમ નરકના માળ હેાય છે, અને એ માળ વચ્ચેને ભાગ આંતરા કહેવાય છે, અને માળની વચમાં જે જમીન હોય છે તે પ્રમાણે આંતરાની વચમાં પિંડ હોય છે અને તે પાથડા અધાય પાથડા ૩-૩ હજાર યેાજનના જાડા અને અસખ્યાત યેાજનના લાંબા પહેાળા હોય છે. એમાંથી ૧૦૦૦ ચેાજન ઉપર અને ૧૦૦૦ યાજન નીચેને ભાગ છેડીને વચમાં ૧૦૦૦ ચાજનના પેલા હોય છે. એમાં નરકાવાસ છે, જેમાં ‘તેરયા’ નારકીના જીવા રહે છે.