________________
પ્રકરણ ૨ જુ` : સિદ્ધ
૫૧
અ—હે શિષ્ય ! અલાક લાગતાં સિદ્ધ સઁગવાન રાકાયેલ છે. અને લેાકના અગ્રભાગમાં જઈને સિદ્ધ ભગવાન સ્થિરરૂપે રહેલા છે. અને જે સિદ્ધ ભગવાન થયા છે તેમણે આ લાકમાં દેહના ત્યાગ કર્યો છે અને લેાકના અગ્રભાગે જઈને સિદ્ધ થયા છે.
ઉપરનાં ક્ચનનાં જાણવાથી એ પ્રશ્ન ઊઠવા સ્વાભાવિક છે કે જે લાકના અગ્રભાગમાં સિદ્ધ છે તે લેાક શું છે અને કેવા આકારવાળેા છે ?
લેાકાલાકનુ વર્ણન
6
લેાક શબ્દ 6 લુપ્’ ધાતુથી બન્યા છે જેના અર્થ · જોવું” થાય છૅ, અર્થાત્ જે જોવામાં આવે છે તેને લેાક કહેવા અને તેના પ્રતિપક્ષી અર્થાત્ જે ન જોઈ શકાય તેને અલાક કહેવાય છે. અગ્રેજીમાં Look એટલે જોવુ થાય છે અને અર્ધ માધિને તે મળતા આવે છે. અલાક અન તાન ત અપર પાર અખંડ અમૂર્તિક કેવળ આકાશાસ્તિકાય ( પેાલાણુ )મય છે અને જેમ કેઈ વિશાળ સ્થાનમાં શીકુ લટકાવ્યુ હોય તેમ અલેાકની મધ્યમાં લેાક રહેલા છે. વિવાહપ્રજ્ઞપ્તિ” સૂત્રમાં કહ્યું છે કે જેમ જમીન ઉપર એક કોડિયુ* ઊંચું રાખીને એના ઉપર ખીજું સૂલટું કેડિયું મુકાય, અને વળી એના ઉપર ત્રીજુ ઊલટુ' કેાડિયું મૂકવાથી જેવા આકાર બને, તેવા આકારઆ લેાકના છે. આ લેાક નીચે તા ૭ રનુ પહેાળા છે; ત્યાંથી ઉપરની બાજુ અનુક્રમથી પ્રદેશે પ્રદેશ એછા થતા સાત રન્તુ ઉપર આવે ત્યાં ( બન્ને કાડિયાના સંધિભાગમાં ) એક રજ્જુ પહેાળો રહી ગયા છે. આગળ ક્રમથી વધતાં વધતાં (બીજા અને ત્રીજા કાડિયાના સંધિસ્થાને ) ૩ રજુ ઉપર આવે ત્યારે પાંચ રન્નુ પહેાળા છે અને આગળ ક્રમશઃ ઘટતાં ઘટતાં (ત્રીજા કેાડિયાના ઉપરના અંતના છેડે) ગા રજ્જુ આવે ત્યાં સુધી
* રજ્જુ પ્રમાણ ૩,૮૧,૨૭,૯૭૦ એટલા મણના વજનને એક ભાર હે છે, એવા ૧૦૦૦ ભાર લોઢાના ગોળાને કોઈ દેવતા ઉપરથી નીચે નાખે, ત્યારે તે ગાળા ૬ માસ, ૬ દિવસ, ૬ પ્રહર અને ૬ ધડીમાં જેટલું ક્ષેત્ર પસાર કરી નીચે આવે તેટલા ક્ષેત્રને એક રન્તુ કહેવા જોઈ એ.