________________
શારદા સાગર
त्वत्संस्तवेन भवसंतति सन्निबद्धं पापं क्षणात्क्षयमुपैति शरीरभाजाम् । आक्रान्तलोक मलिनिलम शेषमाशु, सूर्यांशुभिन्नभिवशार्वंरमन्धकारम् ॥
૩૯
ભકતામર–ક્ષ્ાક ૭.
હે નાથ! તારુ સ્તવન કરતાં અનેક ભવમાં બાંધેલા પાપને એક ક્ષણમાં દેહધારી મનુષ્ય ક્ષય કરી નાંખે છે. કેવી રીતે ? તેા નીચેના પદ્મમાં કહે છે કે જેમ કાળા ભ્રમર જેવા ઘેાર અંધકાર લેાકમાં વ્યાપી ગયેા હાય પણ સૂર્યના કિરણા બહાર આવતા રાત્રીના ગાઢ અંધકારને ક્ષણવારમાં દૂર કરી નાંખે છે. તેવી રીતે આપણા જીવનમાં સમ્યક્ત્વ રૂપી સૂર્યના કિરણેા ફૂટશે તે આ ભવની પરંપરા ઊભી નહિ રહે.
હવે આપણી મુખ્ય વાત ઉપર આવીએ. શ્રેણીક રાજા પાસે બધા રત્ના હતા. પણ એક સમકિત રૂપ રત્ન ન હતું. સમકિત રત્ન સાચું રત્ન છે. ખીજા રત્ને નાશવંત છે. ચક્રવર્તિને ત્યાં ચૌદ રત્ના અને નવ નિધાન હૈાય છે. તેમાં સાત એકેન્દ્રિય રત્ના અને સાત પચેન્દ્રિય રત્ન હૈાય છે. તેમની સેવામાં કેટલા બધા દેવા હાજર રહેછે. આવે ચક્રવર્તિ જો ચક્રવર્તિપણામાં મરે તે નરકમાં જાય અને આ છ ખંડનું રાજ્ય છોડી દીક્ષા લે તે। મેક્ષ અથવા દેવલેાકમાં જાય. ચક્રવર્તી દીક્ષા લે અગર ચક્રવર્તીપણામાં મરી જાય તે આ ચૌદ રત્ના અને નવિનધાન તેના સતાના માટે તેના ઘરમાં ન રહે, ખૂબ વરસાદ પડે અને માકાર પાણી ચાલ્યુ જાય તેની માફ્ક બધી ઋદ્ધિ ચાલી જાય. તેના છોકરાએ એને રાકવા જાય, બધા પરિવાર રડે–ઝૂરે પણ એ કઇ રહે નહિ, એ તેા ચક્રવર્તિના પુણ્યનું હતું એટલે એ હતા ત્યાં સુધી રહે છે. તેમ તમે પણ યાદ રાખજો. ગમે તેટલું પાપ કરીને સતાનેા માટે ભેગુ કરે છે પણ એના પુણ્ય હશે તેા ભાગવી શકશે. તમે નથી જોતા. કંઇક છેકરાના ખાપ કરાડોની સંપત્તિ મૂકીને ગયા હેાય છે તેના દીકરાઓને નાકરીના પણ સાંસા છે. અને જેને માપ રાતી પાઇ મૂકીને નથી ગચે તેના દીકરાએ કરાડપતિ બની ગયા હૈાય છે. સોંપત્તિ ને વિપત્તિ તો પુણ્યપાપના ખેલ છે. ટૂંકમાં સમ્યકત્વ રત્ન જેવું એક-કણુ રત્ન દુનિયામાં નથી.
બંધુઓ! તમે પૈસા કરતાં સમતિ રત્નને શ્રેષ્ઠ માના છો? તમારા એક હીરા ખાવાઇ જાય તે તેને શેાધવા આકાશ પાતાળ એક કરે છે પણ સમકિત રત્નની પ્રાપ્તિ નથી થઈ તેને પ્રાપ્ત કરવા માટેની આટલી ચિંતા થાય છે! આજે તો સ્હેજ કંઇક થાય તા માતા-માવડીની માન્યતા કરવા જાય છે. સંતાન ન હેાય તો પણ માતાજીની બાધા રાખે. શું તમને દેવ-દેવીએ સુખ કે સંતાન આપી દેવાના છે! વિચાર કરો. અર્જુનક શ્રાવક, કામદેવ શ્રાવક, સુદર્શન શ્રાવક, આ બધા ગૃહસ્થ હતા ને ? પણ એમને સમકિત રત્ન સાચવવાની જેટલી કાળજી હતી તેટલી તમને છે? જેમ કેાઇ માણુસ કાડી સાથે અમૂલ્ય હીરા આપી દે તે! મૂર્ખ જ ગણાય ને ? તેવી રીતે સમ્યકત્વ રત્નને