________________
પપ
-
-
શીકપુરપ્રકરસ્પષ્ટાથદિક શુભ ધર્મવાસિત કુલ વિષે જન્મેલ સ્ત્રીઓ પણ બને, ઘર્મબોધ પમાડનારી જિમ ઉદાચન ભૂપને રાણી પ્રભાવતી સત્ય તે જિમ સંગથી ગંગાતણા, સાગર ગણાયે તીર્થ રૂપે સંગથી પૂનમ તણ. ૧ ચંદ્રમા દેખાય પૂરણ ગેળ સારા સંગથી, લાભ સારા સંપજે જિમ શ્રેષ્ઠ કારણ સંગથી; મહિમા પ્રવર કુલને જણાવ્યું ધર્મકારણ સુકુલને, પુણ્ય ઉદયે મેળવી આરાધજે જિન ધર્મને. ૨
કાર્ય --પૂર્વે થએલા ઉદાયન નામના રાજાની રાણું પ્રભાવતીની જેમ સદ્ધર્મવાળા કુલમાં ઉત્પન્ન થએલી સ્ત્રીઓ પણ બેધને માટે થાય છે. (દૃષ્ટાંત જણાવે છે.) સમુદ્રનું ઉત્તમ તીર્થપણું ગંગાવડે શું સ્થી થતું? અથવા ચંદ્રનું ગળાકારપણું પૂર્ણિમાની રાત્રી વડે શું નથી થતું? અર્થાત્ થાય છે. ૧૦
સ્પષ્ટાર્થ:-સદ્ધર્મવાળા કુલમાં ઉત્પન્ન થએલી સ્ત્રીઓ પણ બેધને માટે થાય છે. કારણ કે જે કુલ પરંપરામાં સદ્ધર્મનું પાલન કરવામાં આવે છે તે કુલમાં ઉત્પન્ન થએલ બાળકો ઉપર પણ તેના સારા સંસ્કાર નાનપણથી જ પડે છે. અને તેથી સદ્ધર્મવાળા કુલમાં ઉત્પન્ન થએલી પ્રભાવતી નામે રાણું પિતાના પતિ ઉદાયન નામના રાજાને બંધ કરનારી થઈ. આ પ્રભાવતીનું દ્રષ્ટાન્ત હમણું જ સ્પષ્ટાર્થને અંતે જણાવવામાં આવશે. એ પ્રમાણે સધ્ધર્મવાળા કુલમાં