________________
શ્રીવિજયપક્વસૂરિકૃતવળી કેટલાક પશુ તે દુઃખથી પીડાતા હોય છે તે તેમને મારવામાં પાપને બદલે ઉલટું પુન્ય થાય છે તે છતાં તને તેમાં પાપ લાગતું હોય તે આપણે જેમ ધન વહેંચીએ છીએ તેમ તે પાપને વહેંચી લઈશું. ત્યાર પછી સુલસ વિચારે છે કે આ અજ્ઞાનીઓને મારે સન્માર્ગમાં જોડવા જોઈએ. એ વિચારથી એક દિવસે તેણે કુહાડા વડે પિતાના પગ છેડ્યો. ત્યાર પછી તેની વેદનાથી વિલાપ કરતા સુલશે. તેઓને કહ્યું કે હે પૂજ્ય સગાંઓ મને ઘણું પીડા થાય છે માટે તમે થોડી થોડી પીડા વહેંચી લે ત્યારે તેઓએ કહ્યું કે તારી વેદના અમારાથી શી રીતે લેવાય? ત્યારે સુલશે કહ્યું કે જો તમે મારી પીડા લઈ શકતા નથી તે તમે મારું પાપ શી રીતે લેશે? એ પ્રમાણેનાં સુલસનાં વચનથી બોધ પામીને તેઓ ધર્મ બુદ્ધિવાળાં થયાં. સુલસે પોતાની શ્રદ્ધાને ત્યાગ કર્યો નહિ. એ તેનાં પૂર્વ પુણ્યને પ્રભાવ જાણવો.
i ઈતિ સુલસ કથા છે અવતરણુ–સુકુલમાં ઉત્પન્ન થએલી સ્ત્રીઓ પણ બેધને માટે થાય છે તે જણાવે છે –
बोधाय सद्धर्मकुलोदभवाः खियो
ऽप्युदायनस्येव पुरा प्रभावती। सत्तीर्थता कि जलधेन ? गंगया,
૧૬ ૧૪ ૬૫ ૧૮ ૧૭ सवृत्तता वा शशिनो न ? राकया
॥ १० ॥