________________
શ્રીકપૂ પ્રકરસ્પષ્ટાદિઃ
પક
ન્યા હતા તે કાલિકસૌરિકને પુત્ર છતાં પણ સુલસ ધર્મને વિષે- આળસવાળા થયા નથી. અથવા . આવા નીચ કુલમાં ઉત્પન્ન થવા છતાં અને અભવ્ય પિતાનો પુત્ર છતાં સુલસે ધર્મકાર્ય માં આળસ રાખી નહિ, પરંતુ સમ્યગ રીતે ધર્મની આરાધના કરી. કારણ કે તેને સુકુલમાં ઉત્પન્ન થએલા અભ ચકુમારની સાથે મિત્રતા હતી. આ બાબતમાં દેષ્ટાન્ત આપે છે:-શું ઝેરી સર્પમાંથી ઝેરને હરણ કરનાર મણિ ઉત્પન્ન થતા નથી ? અથવા ઝેરી સર્પના માથા ઉપર મણિની ઉત્પત્તિ થાય છે જે મણિ તે સર્પના ઝેરના નાશ કરનાર થાય છે. અથવા તે પ્રસિદ્ધ લક્ષ્મી દેવીના ગૃહ રૂપ સરાવરને વિષે કાદ વમાંથી પણ કમલની ઉત્પત્તિ થાય છે.હુ
સુલસના ટાન્તના ટુંકસાર આ પ્રમાણે રાજગૃહ નગરમાં કાલસોરિક નામે ચડાલ હતા. તે દરરાજ પાંચસે પાડાના વધ કરતા હતા. તેમજ અલભ્ય હતા. તેને સુલસ નામના પુત્ર હતા. તે અલકુમારની મિત્રતાથી ધર્મને વિષે કુઢ આસ્થાવાળા થયા હૈ. કાલસોરિક મરીને નરકે ગયા ત્યારે સ્વજનાએ તેને કુટુંબના ભાર સોંપીને કહ્યુ કે જેમ તારા પિતાએ હિંસાના ત્યાગ કર્યાં ન્હાતા તેમ તારે પણ હિંસા તજવી નહિ અને કુલક્રમનું ઉલ્લંઘન કરવું નહિ. ત્યારે સુસે કહ્યું કે અને ભવને નાશ કરનારી હિંસા કયા સમજી પુરૂષ કરે ? પ્રાણના ત્યાગ કરવા સારા પણ હિંસા કરવી સારી નહિ. કુટુંબીઓએ કહ્યું કે કુલક્રમને આળગવાના પાપથી શું તું હિંસામાં વધારે પાપ માને છે. બધા જીવા ગમે ત્યારે તે મરવાના છે જ તે તેમને મારવામાં પાપ શું ?