________________
શ્રીવિજયપદ્મસૂરિષ્કૃત
પર
શ્રેષ્ઠ કુલ રૂપ સ્થાન મળતાં જરૂરજન ધર્મી ને, પણ દુષ્કુલે જન્મ્યા છતાં પુણ્યે જના ધર્મી અને સ્થાન ઝેરી સર્પ તે પણ ઝેર હરનારો મણી, ત્યાં થાય કાદવથી હુવે ઉત્પતિં તેમ કમલ તણી. ૧ સુલસ નામે સુતા કસાઈ કાલસારિકના હતા, પિતા અભવ્ય છતાં ન ધમે તેકદી આળસુ થતા; પુણ્યયાગે સુલસ પામે સંગ અભય કુમારનેા, હાય નીચ કુલ તાય મહિમા જાગતા છે પુણ્યના ૨
લાકાથ:— જે સુલસ તેવા પ્રકારના અલભ્ય પિતાના પુત્ર છતાં ધર્મને વિષે આલસવાના થયા નથી. શું ઝેરી સર્પથી ઝેરને હરનાર મણિ થતા નથી? અથવા કાદવમાંથી લક્ષ્મીના ઘર રૂપ કમલની ઉત્પત્તિ થતી નથી? અથવા થાય છે. હું
સ્પષ્ટા :-ખરાબ કુલમાંથી પણ ઉત્તમ પુરૂષો ઉત્પન્ન થાય છે તેા સુકુલની તા વાતજ શી ? એ વાત દૃષ્ટાન્ત પૂર્વક સમજાવે છે. ખરાબ કુલમાંથી પણ ઉત્તમ પુરૂષો ઉત્પન્ન થાય છે તે વાત તેા ખરાબ કુલના મહિમા જણાવે છે એવી શકા થાય તા તે ખાખતમાં જણાવવાનુ કે ખરાબ કુલમાંથી ઉત્તમ પુરૂષષ ઉત્પન્ન થાય છે તે તે પુરૂષના પૂર્વના પુણ્યાદય જાણવા. પર ંતુ તે કુલનું માહાત્મ્ય નથી. શ્રેણિક રાજાના વખતમાં રાજગૃહી નગરીમાં કાલિક્સૌરિક નામે ચાંડાલ હતા જે દરરાજ પાંચસે પાડાના વધ કરતા હતા અને જેને શ્રી મહાવીર પ્રભુએ અભવ્ય એટલે મોક્ષે જવાને અયેાગ્ય જણા