________________
આનંઢધનજી અને તેના સમય,
આટલા ઉપરથી ગુજરાતી સ્તવનામાં કાઠિયાવાડી તત્ત્વ વિશેષ છે એમ બતાવવા તેઓએ પ્રયત્ન કર્યો છે તે બરાબર નથી એમ જણાયું હશે અને એ મૂળ પાયેા કાચા પડવાથી આનંદ્ઘઘનજીના વિહાર કાઠિયાવાડમાં વધારે હશે એમ જે અનુમાન કરવા તે લલચાઈ ગયા છે એ પણ અયેાગ્ય જણાશે હવે એ સંબંધમાં આપણે વિશેષ ચર્ચા કરવા જેવું રહ્યું જણાતું નથી, ખાસ કારણ ઉપસ્થિત થશે તે આ પુસ્તકના બીજા ભાગમાં આ વિષયને હજી પણ વધારે વિસ્તારથી ચર્ચવામા આવશે. ભાષાપ્રયેાગના વિષયપર અભ્યાસ કરી ચર્ચા કરવામાં આવે અને તેમાં પણ પાતાના કોઈ શુભ ઉદ્દેશ ન રાખતાં શુદ્ધ ભાષામાય અને ભાષાસેવા અથવા સાહિત્યસેવાની શુદ્ધ દૃષ્ટિથી એ વિષયને હાથ ધરવામાં આવે તે તેથી સ્વને અને જાહેર પ્રજાને ઘણા લાભ થાય એમ મારૂ માનવું છે નહિ તા થાર્થ પ્રેમ અન્યા છે શજ’ (૧૫–૧) એવા એકાદ વાક્યપ્રયાગ બતાવી યોવિજયજી મારવાડી હતા અથવા પંચકલ્યાશુકની પૂજામાં સેના રૂપાકે સાગĂ સૈયા ખેલત ખાજી' અથવા ધસ્મિલ રાસના બીજા ખડની ચાથી ઢાળ વાંચીને તેના લેખક વીરવિજયજી હિંદુસ્તાની હતા અથવા તે ખન્નેના વિહાર અનુક્રમે મારવાડ કે ઉત્તર હિંદમા વિશેષ હતા એમ કહેવાને પણ શું કાઈ લલચાઈ નહિ જાય? જે વાત ઐતિહાસિક રીતે સાચી નથી એમ આપણે જાણીએ છીએ, છતાં મરડીને દલીલ કરનાર એવી રીતે ઢાળવવા યત્ન કરી શકે. લેકેમાં ચાલતી વાતા, ચરિત્રનાયકના રહેલા અવશેષા, રૂપે, આંતરિક પૂરાવા અને ભાષાપ્રયોગ એ સર્વે ખરાખર વિચારવા, તેમની તુલના કરવી અને તેનું પૃથક્કરણ નિષ્પક્ષપાતપણે કરવું. આ નિયમ ધ્યાનમા રાખી આનંદઘનજીનાં સ્તવનાને પદાપર વિચાર કરવામા આવશે તે તેનું કેદ્ર મધ્ય હિંદ સિવાય અન્યત્ર આવવું મુશ્કેલ છે. ઉપઉપરના વિચાર કરનારને જે સ્પષ્ટ ગુજરાતી લાગે તેવા સ્તવન કે પદમા ઉત્તર હિંદની ભાષાના પ્રચેગા ભરપૂર•પણે બતાવી શકાય તેમ છે. શબ્દની રચના, શબ્દોના ભાવાર્થ, શબ્દોની વિભક્તિ, શબ્દોની જોડણી, વાક્યમાં સંકર પ્રયાગ, પ્રયાગમાં ખાસ પ્રયાગ, અર્થમાં શબ્દનું સ્થાન અને તેની સાથે કવિઓનું નિરકુશત્વ મા સર્વ વાત ધ્યાનમાં રાખી જેવામા આવશે તે ઉપર
78