________________
પેટા વિભાગ પર આનંદઘન, _121 રાખી અન્ય બાબતેપર અને ખાસ કરીને વર્તમાન જમાનાની પ્રગતિપર લક્ષ્ય રાખવામાં ન આવે તે માર ખાવામાં અથવા કેમને અને શાસનને પાછા પાડવામાં જ તેનું પરિણામ આવે એમ લાગે છે. સંકુચિત દૃષ્ટિને પરિણામે અત્યાર સુધી કેટલેક અંશે એવું પરિ. સુમ આવ્યું છે એમ અવલોકન કરવાથી જણાઈ આવશે. આટલા ઉપરથી આનંદઘનજીના શિક્ષણમાં જે ઉશત ભાવ છે તે જણા હશે.
પેટા વિભાગે આ પ્રસંગે વિચારીએ છીએ ત્યારે આનંદઘનજીના વિચારે પિટા વિભાગને અંગે કેવા પ્રકારના છે તે પણ જઈ જવું પ્રાસંગિક થઈ પડશે. તેઓએ અનંતનાથજીના રતવનમાં સ્પષ્ટ રીતે કહ્યું છે કેગચ્છના ભેદ બહું નયણુ નિહાલતાં, તરવની વાત કરતાં ન લાજે ઉદરભરણાદિ નિજ કાજ કરતાં થકા, મેહ નડીઆ કલિકાલ
રાજે. (૧૪-૩)
પાપ નહિ કેાઈ ઉસૂત્ર ભાષણ જિ, ધર્મ નહિ કઈ જગ સૂત્ર સરિખે; સૂર અનુસાર જે ભવિક કિરિયા કરે, તેહનું શુદ્ધ ચારિત્ર પ િ (૧૪-૫)
અન્યત્ર પણ કહ્યું છે કેગાએ મિલીને જેગણ કીધી, જતીએ કીધી જત; ભગતે પકડી લગતાણી કીધી, મતવાસી કીધી મત માયડી મુને
(૫૯ ૪૮-ર-૧ પર૯) આવાં જાદાં જુદાં ટાંચણ ઉપરથી. તેઓશ્રીના સૂત્રવિરૂદ્ધ ગચ્છના પેટા વિભાગેપર કેવા વિચાર હતા તથા તેઓને શુદ્ધ મા લાવવા કેવા ઉપાચાની જરૂર છે તે જણાઈ આવે છે. વળી તેઓની આગમાનુસાર ક્રિયા કરવાની કેવી રૂચિ હતી તે પણ એ ટાંચણથી સહજ સમજાઈ જાય છે. આપણે તેમના સમયને ઈતિહાસ કાંઈક ઉપર જોઈ ગયા તે પ્રસંગે એક તપગચ્છમાં કેટલા ભેદ થયા હતા તે જોયું હતું. તે વખતે અનેક ગચ્છો ચાલતા હતા, એક ગચ્છમાં પણ નાના નાના વિભાગે બહુ થઈ ગયા હતા અને બહુધા ગચ્છના પેટા વિભાગે તે માત્ર માને છે કે મહત્વની ઈચ્છાને અને