________________
૫૪૪
આનંદઘનજીનાં પદે..
[પદ કોઈએ મને સ્થાપન કરી, કેઈએ. મને ઉપાડી મૂકી, કોઈએ મને ઉપજાવીને વિનાશી, કેઈએ રાખી મૂકી–મે કેઈને એકસરખા અભિપ્રાયવાળે જે નહિ અને કઈ કઈને સાક્ષી થાય-ટેકે આપે એવું પણ મેં જોયું નહિ
ભાવ–મારા જૂદી જૂદી જગાએ કેવા હાલ થયા તે માડી તમે જુઓ તે ખરાં કેઈએ મારી વિચિત્ર રીતે સ્થાપના કરી. વલ્લુભ અને રામાનુજ સંપ્રદાયવાળા શુદ્ધ ત મત સ્વીકારનારા છે, તેઓ પુરૂષ અને પ્રકૃતિને ભેદ પાડી બન્નેને અલગ રાખે છે અને પુરૂષ–ઇશ્વરને ઈરછા થવાથી અણુમાં પ્રકૃતિ થાય છે એમ કહી બન્નેનો ભેદસ્વીકારે છે. તેઓ ચેતનમાં ઈશ્વરને અંશ છે એમ માની કઈ વખત ચેતનમાં અને કઈ વખત પ્રકૃતિમાં મારા અસ્તિત્વને સ્વીકાર કરે છે. એક સરખી રીતે તે કઈ બે મતવાળા મારો સ્વીકાર કરતા નથી, પરંતુ સામાન્ય રીતે ભેદમાર્ગ સ્વીકારનારા મારી એક અંશે સ્થાપના કરે છે. અંશગ્રાહી સત્યને સર્વથા સત્ય સમજી લેવાની તેઓની લાલચને લીધે તેઓ મારું સત્ય સ્વરૂપ તે સમજી શકયા નહિ, પણ તેઓએ મારી સ્થાપના કરી ખરી. ચેતના ઈશ્વરકૃત શામાટે હોય તેને અને ઈશ્વરને શું સંબંધ હોઈ શકે? અને શામાટે હોઈ શકે? એ વાત તે કઈ સમજી શક્યું નહિ, પરંતુ ચેતના તદ્દન નથી એ નકાર આ દવાદીઓ ભયાનહિતેથી તેઓએ મારું સ્થાપન કર્યું એમ ગણી શકાય.
વળી કેટલાક મતવાદીઓએ કહ્યું કે પૃથ્વી અપૂતેજ વાયુ અને આકાશ એ પંચ મહાભૂતના સંગે ચેતના ઉત્પન્ન થઈ હોય એ ભાસ થાય છે, વાસ્તવિકરીતે ચેતનની વ્યક્તિ જુદી છેજ નહિ. પંચમહાભૂતને સગ મટી જાય એટલે પાછું જેમ હતું તેમ થઈ જાય છે એમ ભૂતવાદી કહે છે. ઈશ્વરને અશ જૂદે પડ્યો છે તે જુદો માયાના આવરણથી લાગે છે, પ્રલયકાળે સર્વ એક થઇ જશે. જરિ નેતિ વિગેરે અતિ શુદ્ધાદ્રિત અને વિશિષ્ટ અદ્વૈતના પ્રણેતાઓએ મારું વ્યક્તિતવ દૂર કર્યું, કી દીધું અને તેથી સર્વથા મને ઉથાપી દીધી.
૫ થાપી સ્થાપન કરી ઉથાપી સ્થાપના કરી, ઉપાડી મૂકી. ચલાવી ઉપજાવીને વિનાશી રાખી રાખી મૂકી, પડતી મૂકી એકમને એક અભિપ્રાયવાળે. સાખી સાક્ષી, એક બીજાને બરાબર વાત કરી કરાવી આપે તેવા માણસ.