________________
જૈન દષ્ટિએ યોગ.
પ્રથમ વિભાગ લખનાર . ગિ. કાપડીઆ. સેલીસિટર,
આ ગ્રંથને પરિચય કરાવનાર રોગવિષયને પ્રાથમિક રથ જેમા ગના સબંધમા લોકમાં ચાલતી ગેરસમજુતીઓ પર કરવામાં આવી છે અને જે યોગના અનેક વિધાપર પ્રકાશ પાડે છે તે આ પુસ્તકની શરૂઆતમાં મૂકવા માટે તૈયાર કરેલો લેખ પ્રથગૌરવ થઈ જવાથી જુદો બહાર પાડવામાં આવ્યો છે તેમાં ગની આઠ દષ્ટિઓ પર વિચાર બતાવવા સાથે ચેતનની મેક્ષ પર્યત ઉ&ાનિત કેવી થાય છે, ગદષ્ટિ થયા પહેલાં પૂર્વસેવા કેવી રીતે કરવાની હોય છે, પ્રત્યેક દષ્ટિમા ગુણગ્રાપ્તિ કેટલી થાય છે અને યોગીઓના ભેદ કેટલા છે, રોગના મુખ્ય ભેદો કેટલા છે અને ચાગનાં અગ કયા ક્યા છે તેપર સંક્ષેપમા પણ મુદાસર હકીકત જૈન થાગઢથાનુસાર બતાવવામાં આવી છે ધ્યાનને વિષય ખાસ કરીને આ લેખમાં સ્પષ્ટ કરવામા આવ્યો છે અને તે માટે ખાસ વૃક્ષો તૈયાર કરવામાં આવ્યાં છે. વેગ સબંધમા અજવાળુ પાડનાર આ ગ્રથ ખાસ મનન કરીને વાંચવાગ્ય છે અને વારવાર વિચારવા લાગ્યા છે. પુસ્તક ૧૯૮૪૧૨ પુનું છે અને સુદર રીતે છપાવવા તથા બધાવવામા આવ્યું છે. કિંમત માત્ર આઠ આના રાખવામાં આવી છે. ટપાલ ખર્ચે જૂદ.).
સસારથી વૃત્તિ ઉઠવા માડી હોય તેમણે, તત્વજ્ઞાનના અને ખાસ કરીને નીતિવિભાગના અભ્યાસીઓએ અને ચેતનની ઉત્ક્રાન્તિ કરાવવાની ઈચ્છાવાળા મુમુક્ષુએ સદરહુ ગ્રંથ અવશ્ય વાચવે એવી ભલામણ છે. અનેક પ્રાપર વિચાર કરી આ ગ્રંથના વિવેચન કરનાર મી. કાપડીઆએ સદરહુ લેખ લખ્યો છે તે જરૂર મગાવી લેવા અમારી સૂચના છે.
કેગના વિષયમા કાઈ જડીબુટ્ટી કે હઠયાગની વાતો હશે એમ ધારી લઈ એ વિષય સાધારણ રીતે ઉપયોગી ન હોઈ શકે એમ પ્રથમથી માની લેવાની સાધારણ ભૂલ ઘણુ કરે છે તેના સબંધમા પ્રાસંગિક સાવચેતી આપવાની જરૂર છે એક વાર જરૂર આ પુસ્તક વાચવુ અને પછી અભિપ્રાય બાધવો એટલી ખાસ વિનંતિ છે નીચે લખેલ સ્થાન પર એ પુસ્તક મળી શકશે. શ્રી જૈન ધર્મપ્રસારક સભા
ભાવનગરશા મેઘજી હીરજી જૈન બુકસેલર,
પાયધુની, મુંબઈ.