________________
મુનસુંદરસૂરિ કૃત
શ્રી અધ્યાત્મકલ્પકુમ.
વિસ્તારથી વિવેચન સાથે (કિમત રૂ ૧-૪-૦). .
* દિતીય આવૃત્તિ. આ ગ્રંથપર વિસ્તારથી વિવેચન, મુનિસુદરચુરિ મહારાજનું જીવનચરિત્ર અને તેમના સમયને જૈન ઇતિહાસ સારી રીતે વિચારીને લખવામાં આવ્યા છે, સમતા, મમતા અને મેહપર અનેક રીતે વિચારણા કરવામાં આવી છે, મનપર અંકુશ કેટલો આવશ્યક છે તે દાખલાઓ સાથે બતાવવામાં આવ્યું છે, વૈરાગ્યના પ્રસગે અને વિષયનું સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે અને આત્માને સ્વગુણમા રમણ કરવા અનેક પ્રકારે ભલામણ કરવામાં આવી છે. વિભાવમા રમણ કરવાથી આત્માને કેટલી હાનિ થાય છે અને આત્માનું પોતાનું સ્થાન પ્રાપ્ત કરવા કેવા પ્રયત્ન કરવા જોઈએ તેપર ખાસ વિચારણા કરવામા આવી છે અને સસારપર વિરાગ થવાના કારણે અને ચેતનના મૂળ ગુણેપર લક્ષ ખેંચવામાં આવ્યું છે ઉત્ક્રાન્તિમા આગળ વધવાનો નિર્ણય થયા પછી યતિપણુ આદરીને વળી મહિમા કસી પડનારને અનેક શિક્ષા આપવામા આવી છે અને કર્તાને આશય ધ્યાનમાં રાખી સરળ ગુજરાતીમા વિવેચન કરવામા આવ્યુ છે સદરહુ ગ્રથ માટે અનેક વિદ્વાનો અને વિચારકેએ સારા અભિપ્રાય આપ્યા છે અને ત્રણ એવી રીતે લખવામાં આવ્યા છે અને વિવેચનમા તેને મૂળ મુદ્દો એ કાયમ રાખવામા આવ્યો છે કે ગ્રથ જેન અને જૈનેતર કઈ પણ સહદય પ્રાણી આનંદથી વાચી વિચારી સમજી શકે. બીજી આવૃત્તિની બે હજાર કાપીઓમાંથી જ નકલ હવે બાકી રહી છે. લગભગ પડતી કિમતે ગ્રંથ વેચવામાં આવે છે. દરેક ગુજરાતી ભાષા સમજનાર આ ગ્રંથ મગાવી
વ એવી અમારી વિજ્ઞપ્તિ છે ટપાલ ખર્ચના ચાર આના જુદા સમજવા. નીચે લખેલ ઠેકાણે એ ગ્રથ મળી શકશે.
શ્રી જૈન ધર્મપ્રસારક સભા.
શ્રી ભાવનગરમેશર્સ એન. એમ. ત્રિપાઠીની કુંs
પ્રિન્સેસ સ્ટ્રીટ-મુબઈ શા, મેઘજી હીરજી બુકસેલર
પાયઘુની-સુબઈ