________________
આગણપચાસમ. ] પતિમેળાપ માટે ચાચના.
૫૭૧
'
પંચતંત્રમાં વાંદરા માટે એક થા છે. તેમાં લખે છે કે એક સુઘરી વરસાદના વખતમાં વાંદરાને ઝાડની નીચે ધ્રુજતા જોઈને પાતાના માળામાંથી કહેવા લાગી કે ‘હે ભાઈ! તું આવા ડાહ્યો અને મનુષ્યની આકૃતિવાળા હાથ પગ સહિત દેખાવા છતાં વરસાદ આવવા અગાઉ ઘર શામાટે આંધી રાખતા નથી કે ચામાસામાં આ પ્રમાણે થરથર ધ્રુજવું પડે નહિ? વાંદરે જવાખ આપ્યા કે તારે અન્યની વાત કરી ઉપદેશક થવાની જરૂર નથી, ગ્રુપ બેસી રહે નહિ તા તારા માળા જ વીંખી નાખીશ.' સુઘરી પાતાના સુંદર માળામાંથી બીજી વાર થાડા વખત પછી વળી વાંદરાને ધ્રુજતે જોઈ તેજ પ્રમાણે ઉપદેશ આપવા લાગી અને વાંદરે ફરીવાર તેને એક બે ગાળે લગાવી દુરાચરે, રંડ, પંડિતમાનિનિ ચુપ રહે, નહિ તે તને ઘરમાર વગરની કરી મૂકીશ.' ઇત્યાદિ કહ્યું. સુઘરીને વળી અનુકંપા આવતાં ત્રીજીવાર ઉપદેશ આપવા સડી ગઇ એટલે વાનર આપ મારી તેના માળા તોડી નાખ્યા અને મેલ્યા કે ઘર બાંધવામાં તે અસમથૅ છું, પણ પારકાં ઘર ભાંગી નાખવામાં સમર્થ છું.' આમ ખેલી સુઘરીને ઘરમાર (માળા) વગરની કરી અને પાતે તા થરથર ધ્રુજતા રહ્યો. ચેતનજીના સંબંધમાં આવું ઘણીવાર મને છે. કોઈ વિષ્ણુદ્ધ ઉપદેશ આપવા આવે છે તા તેના ઉપદેશ ન માનતાં ઉલટું અને તેટલું તેને નુકસાન કરવા યત્ન કરે છે, અને પોતે તા જે થરથર ધ્રુજતી દશામાં હાય છે તેમાં જ રહે છે; પાતાને લાભ થતા નથી અને ઉલટું ઉપદેશ આપનારને નુકસાન કરે છે. ચેતના થરથર ધ્રુજે છે એવા અત્ર ભાવ અતાન્યા છે તેના વાસ્તવિક વિચાર તે ચેતન ઉપર જ સમજવાના છે, કારણ કે ચેતન અને ચેતનાના અભેદ છે. ચેતનના સ્થૂળ ચેતના– દેહ વિરહથી ધ્રુજે છે એટલે ચેતનને ચેતનાના તેની શુદ્ધ દશામાં મેળાપ થતા નથી. સુઘરી જેવા સુવિહિત પુરૂષી ક્દાચ ચેતનજીને ઉપદેશ આપવા આવે તે ચેતન તે માનતા નથી અને તે ઉપદેશની અસર જેમ બને તેમ પાતા ઉપર આછી થાય એવું વર્તન વિભાવના જોરને લીધે કરે છે અને પછી તેને લઈને તેની દશા જરા પણ સુધરતી નથી એટલું જ નહિ પણ તેના વિરહકાળ લંમાયા જ કરે છે.