Book Title: Anandghan Padya Ratnavali Part 01
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 789
________________ પટ પદા—મૂળપાઠ રીઝ ન જાનું રીઝય ન જાવું, ન જાનું પદ્મ સેવા. અવધૂ૦ ૧ વેદ્ય ન જાનુ કિતાખ ન જાનું, જાણું ન લક્ષણ છંદા; તરવાદ વિવાદ ન જાનુ, ન જાનું કવિ દા. અવધૂ॰ ૨ જાપ ન જાનું જીવામ ન જાવું, ન જાનું કથ વાતા, ભાવ ન જાણું ભગતી ન જાણુ, જાનું ન સીરા તાતા. અવધૂ૦ ૩ ગ્યાન ન જાનુ વિગ્યાન ન જાનું, ન જાનું ભજનામા (પદ્યનામા), આનદઘન પ્રભુકે ઘરદ્વાર, સ્ટેન કરુ ગુણુ ધામા. અવધૂ૦ ૪ પદ્મ સત્તાવીશમું આશાવરી–પૃ. ૨૩૮ અવધૂ રામ રામ જગ ગાવે, વિરલા અલખ લખાવે. અવધૂ મતવાલા તા મતમે માતા, મઢવાલા મઠેરાતા; જરા જટાધર પટા પટાધર, છતાં છત્તાધર તાતા. અવધૂ૦ ૧ આગમ પઢિ આગમ ધર થાકે, માયાધારી છાકે; દુનિયાદાર દુનિસેં લાગે, ઢાસા સમ આશાકે અવધૂ૦ ૨ અહિરાતમ મૂઢા જગ જેતા, માયાકે ક્રંદ રહેતા; ઘટ અતર પરમાતમ ભાવે, દુરલભ પ્રાણી તેતા. અવધૂ॰ ૩ મગ પટ્ટુ ગગન સીન પદ્મ જલમેં, જો ખાજે સા મારા; ચિત્ત પકજ ખાજે સા ચિન્હ, રમતા આનંદ ભૌરા. અવધૂ૦ ૪ પદ્મ અઠ્ઠાવીશનું—આશાવરી–પૃ. ૨૫૧ આશા આર્નકી ક્યા કીજે, ગ્યાન સુધારસ પીજે. આશા॰ ભટકે દ્વાર દ્વાર લેાનકે, ક્રૂર આશા ધારી; આતમ અનુભવ રસકે રસીયા, ઉત્તરે ન કબહું ખુમારી. આશાત્ ૧ આશા દાસી કે જે જાએ, તે જન જગકે દાસા; આશા દાસી કરે જે નાયક, લાયક અનુભવ બ્યાસા, આશા૦૨ મનસા પ્યાલા પ્રેમ મસાલા, શ્રૃદ્ઘ અગ્નિ પરજાલી; તનલાઠી અવટાઈ પીએ કસ, જાગે અનુભવ લાલી. આશા૦૩ અગમ પીઆલા પી મતવાલા, ચીનેઅધ્યાતમ વાસા; આનઘન ચેતન હૈ ખેલે, રુખે લાક તમાસા. આશા૦૪ પદ્મ ઓગણત્રીશનું-ખાશાવરી–પૃ. ૨૬૭ અવધૂ નામ હમારા રાખે, સેાઈ પરસ મહારસ ચાખે અવધૂ॰ ના હેમ પુરૂષા ના હંમ નારી, વન ન ભાંતિ હમારી,

Loading...

Page Navigation
1 ... 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824 825 826 827 828 829 830 831 832