________________
છે જેનદ્રષ્ટિએ ચગીને ખાસ લખેલો વિષય અહીં મૂક
વાન હતું, પરંતુ પુસ્તકનું કદ વધી જવાથી તેને જૂદા પુસ્તકના કિ આકારમાં બહાર પાડ્યો છે. એ વિષયમાં ગ શબ્દનું રહસ્ય, 9 એગની સ્થિતિ, ચેતનની ઉલ્કાન્તિ, ગણિતું રહસ્ય, ચાગ મિ પહેલાની સ્થિતિ, વેગને અને કર્મશુભાશ, ચગના પ્રકાર, & રોગના આઠ અંગે વિગેરે અનેક વિષ ઉપર વિસ્તારથી વિવેચન કર્યું છે. એવા વિષય જાણવાની ઉત્કંઠાવાળાને સદરહુ
પુસ્તક વાચવાની ખાસ ભલામણ કરવામા આવે છે. જૈન A તત્વજ્ઞાનને સંક્ષિપ્તમાં સારી રીતે ખ્યાલ આવી શકે એવી
તેની ચેજના રાખવામાં આવી છે.
આનંદઘન પદ વિવેચન છે પ્રથમ ભાગ સંપૂર્ણ
દ્વિતીય વિભાગમાં રોગના વિષય પર વિવેચન પદ્યવિવેચન સાથે વધારે મક્કમ રીતે કરવામાં આવશે.
ઈતિશ.
- એક