Book Title: Anandghan Padya Ratnavali Part 01
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 783
________________ પદ-મૂળપાઠ. પદ સાતમું-સાખી - ૬૮ જગ આશા છરકી, ગતિ ઉલટી કુલ માર અકર્યો ધાવત જગતમેં, રહે છૂટે ઈક ઠેર રાગ આશાવરી-૫ ૭૧ અવધૂ કયા સેવે તન મઠમેં, જાગ વિલેકિન ઘટમે. અવધૂ તન મઠડી પરતીત ન કીજે, ઢહિ પરે એક પલમે, હલચલ મેટિ ખબર લે ઘટકો, ચિહે રમતાં જલમે. અવધૂ. ૧ મઠમે પંચ ભૂતકા વાસા, સાસા ધૂત ખવીસા છિન છિન તેહી છલન ચાહે, સમજે ન બૈરા સીસા. અવધૂ૦ ૨ શિર પર પંચ વસે પરમેસર, ઘટમે સૂછમ બારી; આપ અશ્વાસ લખે કેઈ વિરલા, નિરખે મૂકી તારી. અવધૂ. ૩ આશા મારી આસન ધરી ઘટમેં, અજપા જાપ જગાવે, આનંદઘન ચેતનમય મૂરતિ, નાથ નિરજન પાવે. અવધૂ૦ ૪ પદ આઠમું-સાખી -પૃ. ૮૨ આતમ અનુભવ કુલકી, નવલી કેઉ રીત, નાક ન પકરે વાસના, કાન ગહે પરતીત. રાગ ધનાશ્રી અથવા સારંગ - ૮૪ અનુભવ નાથકુ કર્યું ન જગાવે મમતા સગ સે પાય અજાગલ, થનતિ દુધ દુહાવે. અનુભવ. ૧ મેરે કહેત ખીજ ન કીજે, તું ઐસીહી શિખાવે, બહેત કહેતે લાગત ઐસી, અગુલી સર૫ દિખાવે અનુભવ.૨ રન કે સગ રાતે ચેતન, ચેતન આપ બતાવે; આનંદઘનકી સુમતિ આનંદ, સિદ્ધ સરૂપ કહાવે. અનુભવ. ૩ પદ નવમું-સારંગ -૫, ૮૯ નાથ નિહારે આપમતાસી વાચક શઠ સીકસી રીતે, બેટ ખાતે પતાસી. નાથ. ૧ આપ વિશ્વણ જગદી હાંસી, સિયાનપ કૌન બતાસી, નિજજન સૂરિજન મેલા ઐસા, જૈસા દૂધ પતાસી. નાથ૦ ૨ મમતાદાસીઅહિતકારી હરવિધિ,વિવિધભાંતી સંતાસી, આનદાન પ્રભુ વિનતી માને, ઔરન હિત સમતાસી. નાથ૦ ૩

Loading...

Page Navigation
1 ... 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824 825 826 827 828 829 830 831 832