Book Title: Anandghan Padya Ratnavali Part 01
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________
૫૫
પદ-મૂળ પાઠ કૌન સુને કિનÉ કહે, કિમ માંડું મે ખેલા તેરે સુખ દીઠે ટલે, મેરે મનકા ચેલા. નિશ૦ ૪ મિત વિવેક વાત કહે, સુમતા સુનિ લા; આનંદઘન પ્રભુ આવશે, સેજડી રગ રેલા. નિશ૦ ૫
પદ સત્તરમું-સોરઠ ગિરનારી-પૃ. ૧૫૪ છોરાને કયું મારે છે રે, જાયે કાચા ડેણ, છેરે છે મારા બાળે, બેલેછે અમૃતવેણ છેને. ૧ લેયલકુટિયા ચાલણ લાગે, અબ કાઈપુટા છે નેણ, તું તે મરણ સિરાણે સુતે, રેટ દેસી કેણ. છેરાને ૨ પાંચ પચીસ પચાસાઉપર, બેલે છે સુધા વેણ, આનંદઘન પ્રભુદાસતમારે જનમજનમકે સેણ છરને ૩
પદ અઢારમું મલકેશ, ગેડી રાગણી-૫, ૧૬૧ રિસાની આપ મનાવે રે, પ્યારે બીચ વસીઠ ન ફેર. રિસાની સદા અગમ હે પ્રેમકા રે, પરખ ન બૂઝે કેય લે દે વાહી ગમ પડે પ્યારે, ઓર દલાલ ન હોય. રિસાની. ૧ દે ખાતા જયકી કરે રે, મેંટે મનકી આટ; તનક તપત બૂઝાઈએ પ્રારે, વચન સુધારસ છટ, રિસાની, ૨ નેક નજર નિહાલીએ રે, ઉજર ન કીજૈ નાથ; તનકનજર ગુજરમિલેયારે, અજરઅમરસુખ સાથ. રિસાની ૩ નિશિ અધયારી ઘન ઘટા રે, પાઉં ન વાટકે ફદ, કરૂણ કરે તે નિરવહું પ્યારે, દેખ તુમ સુખચંદ, રિસાની ૪ પ્રેમ જહાં દુવિધા નહિ રે, નહિ ઠકુરાઈત રે; આનંદઘન પ્રભુ આઈબીરાજે, આપહી સમતા સેજ. રિસાની ૫
પદ ઓગણીશમું–વેલાવલ–પૃ ૧૭૦ દુલહ નારી તું બડી બાવરી, પિયા જાગે તે સેવે, પિયા ચતુર હમ નિપટ અગ્યાની, ન જાનું કયા હોવે. દુલહ૦ ૧ આનંદઘનપિયા દરસ પિયાસે, ખાલ ઘુંઘટ સુખ જોવે. દુલહ૦ ૨

Page Navigation
1 ... 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824 825 826 827 828 829 830 831 832